21 June 2024

રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રાને લઈને અમદાવાદમાં તૈયારીઓ 

Pic credit - Socialmedia

ભગવાન જગન્નાથની જળયાત્રા 22મી જૂને યોજાવા જઈ રહી છે

Pic credit - Socialmedia

જળયાત્રાને લઈને હાલ મંદિરમાં ખાસ તૈયારીઓ ચાલી રહી છે

Pic credit - Socialmedia

હાલ જળયાત્રા માટે મંદિર પરિસરમાં 108 કળશના રંગ રોગાણ કરવામાં આવ્યા

Pic credit - Socialmedia

જળયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજીની વિશાળ શોભાયાત્રા નીકળશે

Pic credit - Socialmedia

અમદાવાદ જગન્નાથ મંદિરમાં જળયાત્રાનું પણ રથયાત્રા સમાન મહત્વ છે 

Pic credit - Socialmedia

મંદિરમાં ધ્વજ પતાકા, રંગ રોગાણ, કાવડની તૈયારીઓ ચાલી રહી છે

Pic credit - Socialmedia

ભજન કીર્તનના નાદ સાથે જળયાત્રા આવતીકાલે યોજાશે

Pic credit - Socialmedia

આ જળયાત્રામાં ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા પર નિકળશે

Pic credit - Socialmedia