ગૌતમ અદાણી કરશે મોટું કારનામું, અદાણી ગ્રુપ ગ્રીન એનર્જીમાં કરશે 100 બિલિયન ડોલરનું રોકાણ, જાણો વિગત
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે તેમનું જૂથ ઊર્જા સંબંધિત પ્રોજેક્ટ્સમાં $100 બિલિયનથી વધુનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ રોકાણનો એક ભાગ ગ્રીન એનર્જી ઉત્પાદન માટે જરૂરી તમામ મુખ્ય ઘટકોના ઉત્પાદન માટે ઉત્પાદન ક્ષમતાઓ પર પણ ખર્ચવામાં આવશે.
Most Read Stories