Urfi Javed Sister Dolly: ઉર્ફી જાવેદની બહેન ડોલી દેખાવમાં છે સુંદર, સુંદરતાની બાબતમાં ઉર્ફીને પણ આપે છે ટક્કર

ઉર્ફી જાવેદની જેમ ડોલી જાવેદ (Dolly Javed) પણ સોશિયલ મીડિયા પર એકથી વધુ તસવીરો શેર કરતી રહે છે. લોકો તેની આકર્ષક અદાને પણ ખૂબ પસંદ કરે છે. તેની આ તસવીરો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2022 | 9:30 AM
સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ ઘણીવાર લોકોમાં ચર્ચાનો વિષય બને છે. ખાસ કરીને તેના અસાધારણ કપડાંના સંદર્ભમાં. તે સોશિયલ મીડિયા પર એકથી વધુ ડ્રેસમાં પોતાની તસવીરો શેર કરતી રહે છે. તેના ફેન્સને પણ આ તસવીરો ખૂબ જ પસંદ છે, પરંતુ ઉર્ફીની જેમ તેની બહેન ડોલી જાવેદ પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે.

1 / 5
ડોલીની તસવીરો પણ ઉર્ફીથી ઓછી નથી. હા, એ બીજી વાત છે કે ડોલી હુ-બુ-હૂ ઉર્ફી જેવા કપડાં પહેરતી નથી, પરંતુ ડોલીએ તાજેતરમાં જે તસવીરો શેર કરી છે તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ડોલી આકર્ષક ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. આ ડ્રેસ પહેરીને તે કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે.

2 / 5
ડોલી અવાર-નવાર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે. જો કે, તે મીડિયાની લાઇમલાઇટથી દૂર દેખાઈ રહી છે, પરંતુ હવે ધીમે-ધીમે તેની તસવીરો પણ સામે આવી રહી છે અને તે પોતાની જાતને તે રીતે તૈયાર પણ કરી રહી છે.

3 / 5

ક્યારેક પર્પલ કલરના ડ્રેસમાં તો ક્યારેક બ્લુ કલરના ડ્રેસમાં તેનો લુક ખૂબ જ સુંદર લાગે છે. તે દરેક ડ્રેસમાં ચાર ચાંદ લગાડે છે. ઈન્સ્ટાગ્રામ પર ડોલીની ફેન ફોલોઈંગ પણ ઓછી નથી. ડોલીના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 65 હજાર ફોલોઅર્સ છે.

4 / 5
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદની જેમ ડોલી જાવેદ પણ સોશિયલ મીડિયા પર એકથી વધુ તસવીરો શેર કરતી રહે છે. લોકો તેની આકર્ષક અદાને પણ ખૂબ પસંદ કરે છે. તેની આ તસવીરો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

g clip-path="url(#clip0_868_265)">