Donal Bisht Photos: ટ્રેલ ગાઉનમાં પરી જેવી લાગી એક્ટ્રેસ ડોનલ, તસવીરો પર ફિદા થયા ફેન્સ

Donal Bisht Hot Photos: ડોનલ બિષ્ટ (Donal Bisht) તેની બોલ્ડનેસ અને સ્ટાઈલના કારણે ચર્ચા રહે છે. ડોનલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેનો ગ્લેમરસ લુક અવારનવાર જોવા મળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 3:03 PM
ડોનલ બિષ્ટ ટીવીની સુંદર એક્ટ્રેસમાંથી એક છે. તેની સ્ટાઈલ અને તેના ફોટા ફેન્સને દિવાના બનાવે છે. ડોનલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. (Image: Donal Bisht Instagram)

1 / 5
એક્ટ્રેસ ડોનલ બિષ્ટની ફેન ફોલોઈંગ જોરદાર છે. એક્ટ્રેસ ડોનલ બિષ્ટે કેમેરાની સામે કિલર પોઝ આપ્યા છે. (Image: Donal Bisht Instagram)

2 / 5
ડોનલ બિષ્ટ પોતાની સ્ટાઈલથી ફેન્સને ઈમ્પ્રેસ કરે છે. ડોનલ બિષ્ટનો કિલર લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. (Image: Donal Bisht Instagram)

3 / 5
ડોનલ બિષ્ટના ગ્લેમર લુક પર ફેન્સ ફિદા થઈ ગયા છે. ડોનલ બિષ્ટ બિગ બોસ ઓટીટી પર જોવા મળી હતી. (Image: Donal Bisht Instagram)

4 / 5
ડોનલ બિષ્ટના ફેન્સ વખાણ કરી રહ્યા છે. એક્ટ્રેસને સીરિયલ 'એક દીવાના થા'થી ઓળખાણ મળી હતી. ડોનલ બિષ્ટે ટીવીની સાથે ઓટીટી પર પણ કામ કર્યું છે. (Image: Donal Bisht Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">