સંજય દત્તની પુત્રીએ બતાવ્યા સ્ટ્રેચ માર્કસ, ઈમોશનલ નોટ સાથે વાયરલ થયો ફોટો

ત્રિશાલા દત્ત (Trishala Dutt) સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે. ત્રિશાલા અવારનવાર પોતાના ફોટા પોસ્ટ કરતી રહે છે. માનસિક સ્વાસ્થ્ય વિશે પણ વાત કરે છે. હવે ત્રિશાલા દત્તે તેના શરીરના સ્ટ્રેચ માર્કસ ફ્લોન્ટ કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 4:46 PM
સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્ત સ્ટાર કિડ્સ હોવા છતાં સુંદરતામાં એક્ટ્રેસને ટક્કર આપે છે. બોલિવૂડના સ્ટાર કિડ્સમાં ત્રિશાલા દત્ત ખૂબ જ પોપ્યુલર છે. હાલમાં જ તેણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાની એક તસવીર શેર કરી છે જેમાં તેણે તેના સ્ટ્રેચ માર્કસ બતાવ્યા છે. તો જાણો આ સ્ટ્રેચ માર્ક્સ કેવી રીતે અને કેમ છે.

1 / 5
પિતા સંજય દત્ત અને તેની પુત્રી ત્રિશાલા દત્તની એક તસવીર સામે આવી છે જેમાં તેણે પોતાના શરીરને લગતા અપડેટ્સ ફેન્સ સાથે શેર કર્યા છે. સાથે જ તેણે એક ઈમોશનલ નોટ પણ લખી છે.

2 / 5
હાલમાં જ ત્રિશાલાએ તેની એક બ્રાલેટ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. આ તસવીરમાં તેણે તેના સ્ટ્રેચ માર્કસ બતાવ્યા છે. સોશિયલ મીડિયા પર તે ઘણીવાર ગંભીર સમસ્યાઓ વિશે વાત કરે છે.

3 / 5
ફોટો શેર કરતા ત્રિશાલાએ નોટમાં લખ્યું, "મારા આ સ્ટ્રેચ માર્ક્સ એ વાતનો પુરાવો છે કે એક સમયે મારું શરીર ખૂબ જ ઝડપથી વધી રહ્યું હતું અને મારી સ્કિન તેની ઝડપ સાથે મેચ કરી શકતી ન હતી. હવે મારી પાસે આ સ્ટ્રેચ માર્ક્સ રહી ગયા છે."

4 / 5
એટલું જ નહીં આ દરમિયાન ત્રિશાલાએ પોતાના ઈટિંગ ડિસઓર્ડરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેની માતા માન્યતા દત્ત અને પિતા સંજય દત્તે પણ તેની પોસ્ટ પર રિએક્ટ કર્યું છે. ત્રિશાલા પ્રોફેશનલ લાઈફમાં એક સાઈકોથેરાપિસ્ટ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

g clip-path="url(#clip0_868_265)">