આ બોલિવૂડ સ્ટાર્સ ઈમોજી જેવી પ્રતિક્રિયા આપવામાં છે માહેર, ‘World Emoji Day’ પર રસપ્રદ ફોટો થયા વાયરલ
વોટ્સએપે રિએક્શન ફીચરને અપડેટ કર્યું છે, જેથી યુઝર્સ રિએક્શન માટે કોઈપણ ઈમોજી (Emoji)નો ઉપયોગ કરી શકશે. અગાઉ, વપરાશકર્તાઓ ફક્ત 6 પસંદ કરેલ ઇમોજી સાથે પ્રતિક્રિયા આપી શકતા હતા.
Most Read Stories