AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunny Deol Birthday Special : સની પોતાની પત્નીને છુપાઈને મળતો હતો, ખૂબ જ રસપ્રદ છે લવ સ્ટોરી

Sunny Deol Birthday : બર્થડે બોય સની દેઓલની (Sunny Deol) લવસ્ટોરી ખૂબ જ ખાસ છે. પીડીએના આજના યુગમાં જ્યાં દરેક વસ્તુ સોશિયલ મીડિયા (Social media) પર શેર કરવામાં આવે છે. ત્યાં સની દેઓલની પત્ની પૂજા કોઈ સોશિયલ મીડિયા પર નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2022 | 8:55 AM
Share
Sunny Deol Birthday : આજે અભિનેતા સની દેઓલનો જન્મદિવસ છે. બોલિવૂડનો એક્શન હીરો 65 વર્ષનો થઈ ગયો છે. દેઓલ પરિવાર વારંવાર ચર્ચામાં રહે છે. ધર્મેન્દ્ર, ધર્મેન્દ્રના બે પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ, પુત્રીઓ અહાના અને એશા દેઓલ ફિલ્મ ઉદ્યોગમાં ખૂબ જ સક્રિય છે.

1 / 6
જો કે ધર્મેન્દ્રની પહેલી પત્ની, સની અને બોબીની પત્નીઓ હંમેશા ચર્ચાથી દૂર રહે છે.

2 / 6
સની દેઓલની પત્ની પૂજાનું કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ નથી કે તે ક્યારેય મીડિયા દ્વારા સ્પોટ થઈ નથી. હાલમાં જ તેના પુત્ર કરણ દેઓલે તેની કેટલીક તસવીરો શેર કરતા તેની માતા માટે એક ભાવુક પોસ્ટ લખી હતી અને જણાવ્યું હતું કે, કેવી રીતે તેની માતા મુશ્કેલ સમયમાં હંમેશા તેની સાથે ઉભી રહે છે.

3 / 6
જ્યારે કરણની ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ'નું પ્રીમિયર ચાલી રહ્યું હતું, ત્યારે પૂજા થોડા સમય માટે ત્યાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, સની અને પૂજાના લગ્ન વર્ષ 1984માં થયા હતા.

4 / 6
સનીએ ફિલ્મોમાં પ્રવેશતા પહેલા જ પૂજા સાથે લગ્ન કરી લીધા હતા, પરંતુ ધર્મેન્દ્ર માનતા હતા કે, બેતાબની રિલીઝ પહેલા સનીના લગ્નની વાત બહાર ન આવવી જોઈએ.

5 / 6
આ જ કારણ હતું કે, આ લગ્નને ઘણાં વર્ષો સુધી છુપાવીને રાખવામાં આવ્યા હતા. લગ્ન કર્યા પછી વાત જ્યારે બહાર આવી તો બધા ચોંકી ગયા હતા. લગ્ન બાદ પણ ફિલ્મ બેતાબની રિલીઝ સુધી પૂજાને લંડનમાં રાખવામાં આવી હતી. જેથી મીડિયાની નજર તેના પર ન પડે. પરંતુ આખરે બંનેના લગ્નની વાત બહાર આવી.

6 / 6
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">