રજનીકાંતથી પણ પૈસાદાર છે આ કોમેડિયન, 200 કરોડથી વધારે છે થલાઈવાની ફી, તેમ છતાં છે પાછળ

રજનીકાંત સાઉથ ઈન્ડસ્ટ્રીનો સૌથી મોંઘા સ્ટારમાંથી એક છે. જે 200 કરોડથી વધારે ચાર્જ કરે છે પરંતુ શું તમે જાણો છો કે, આટલી ફ્રી હોવા છતાં તે સાઉથનો પોપ્યુલર કોમેડિયન અભિનેતાથી અમીર છે. તો ચાલો તેના વિશે.

| Updated on: Jul 24, 2024 | 3:12 PM
સાઉથના સુપરસ્ટાર અભિનેતા રજનીકાંતને ચાહકો થલાઈવા કહે છે. તેમણે માત્ર સાઉથ નહિ પરંતુ બોલિવુડમાં પણ પોતાની એક્ટિંગથી ચાહકોના દિલ જીત્યા છે. આજે તેની ઓળખ દુનિયાભરમાં છે. રજનીકાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી મોંઘા સ્ટારમાંથી એક છે. રિપોર્ટ અનુસાર તે એક ફિલ્મ માટે 200 કરોડથી વધારે ચાર્જ લે છે.

1 / 5
 પરંતુ શું તમે જાણો છો કે, જે એક અભિનેતા મેળવી ન શક્યો તે એક કોમેડિયન અને અભિનેતા બ્રહ્માનંદમે મેળવ્યું છે. જે થલાઈવાથી વધુ અમીર છે. તો ચાલો તેના વિશે જાણીએ. બ્રહ્માનંદમે વર્ષ 1985માં પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. શરુઆતમાં નાના-મોટા રોલ કરતો હતો પરંતુ આજે તે પોતાની એક્ટિંગથી મોટું નામ કમાયું છે.

2 / 5
 તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે. તે ઈન્ડસ્ટ્રીની લગભગ તમામ ફિલ્મોમાં જોવા મળે છે. રજનીકાંતે તેનાથી 10 વર્ષ પહેલા 1975માં એક્ટિંગથી ડેબ્યુ કર્યું હતુ. આજે બંન્ને સ્ટારની મોટી ફેનફોલોઈંગ છે.

3 / 5
ફિલ્મમાં નાનો રોલ હોય છે. પરંતુ તેના રોલમાં તે તનતોડ મહેનત કરે છે.એટલા માટે આજે તેનું નામ સૌથી વધારે ચાર્જ લેતા સ્ટારમાં નામ આવે છે. તે ઈન્ડસ્ટ્રીનો ટોપ કોમેડિયન પણ છે.

4 / 5
બ્રહ્માનંદમ અને રજનીકાંતના નેટવર્થની વાત કરીએ તો બ્રહ્માનંદમ, થલાઈવાથી ખુબ આગળ છે. કોમેડિન પોતાના 39 વર્ષના કરિયરમાં અંદાજે 1100 ફિલ્મો કરી છે. તે રજનીકાંતથી વધારે અમીર છે. રિપોર્ટ મુજબ વર્ષ 2024માં બ્રહ્માનંદની નેટવર્થ અંદાજે 550 કરોડ રુપિયા છે. તો રજનીકાંતની નેટવર્થ 430 કરોડ રુપિયા છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">