AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

42 વર્ષની ઉંમરે લગ્ન કરી રહી છે આ અભિનેત્રી,બિઝનેસમેનની બનશે પત્ની

હાલમાં એક અભિનેત્રીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 42 વર્ષની ઉંમરે અભિનેત્રી બિઝનેસમેન સાથે લગ્ન કરવા જઈ રહી છે. તેના માતા-પિતાએ પણ આ લગ્ન માટે હા પાડી દીધી છે.

| Updated on: Oct 10, 2025 | 5:15 PM
Share
સાઉથની જાણીતી અભિનેત્રી ત્રિશા કૃષ્ણન હાલમાં પોતાની ફિલ્મોથી વધારે પોતાની પર્સનલ લાઈફને લઈ વધારે ચર્ચામાં છે. ત્રિશા કૃષ્ણનની પર્સનલ લાઈફ વિશે એક મોટી અપટેડ સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અભિનેત્રી લગ્ન કરવા જઈ રહી છે.

1 / 6
અભિનેત્રી ત્રિશા કૃષ્ણન ફરી એકવાર તેના લગ્નને લઈને ચર્ચામાં છે. તાજેતરના એક રિપોર્ટમાં તેના લગ્નને લઈને એક નવો વળાંક આવ્યો છે. રિપોર્ટ મુજબ, ત્રિશા કૃષ્ણનના માતા-પિતાએ તેના માટે ચંદીગઢના એક ઉદ્યોગપતિ છોકરાને પસંદ કર્યો છે. જ્યારે વરરાજા વિશે કોઈ વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી,

2 / 6
એવું જાણવા મળ્યું છે કે બંને પરિવારો ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ત્રિશા કૃષ્ણને તાજેતરમાં લગ્નની અફવાઓનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું, "જો મને યોગ્ય વ્યક્તિ મળે, તો હું લગ્ન કરવા તૈયાર છું. પરંતુ હજુ સમય આવ્યો નથી." આ સમાચાર બાદ, ત્રિશા કૃષ્ણનના ચાહકો ખૂબ જ ખુશ છે.

3 / 6
તમને જણાવી દઈએ કે,ત્રિશા પહેલા બિઝનેસમને વરુણ મણિયન સાથે સગાઈ કરી ચૂકી હતી. પરંતુ તેના સંબંધો સગાઈ બાદ સારા રહ્યા ન હતી. આ કારણે બંન્ને અલગ થયા હતા. બંન્ને વચ્ચે મતભેદ થયા હોવાનું સામે આવ્યું હતુ.

4 / 6
ત્રિશા કૃષ્ણનના વર્કફ્રન્ટની આપણે વાત કરીએ તો ઈન્ડસ્ટ્રીમાં  સુપરસ્ટારમાંથી રાજકારણી બનેલા વિજય સાથેની જોડી ઉદ્યોગમાં ખૂબ જ પ્રિય જોડી રહી ચૂકી છે.

5 / 6
બંનેએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. "ગિલ્લી" (2004), "થિરુપાચી" (2005), "આથી" (2006) અને "કુરુવી" (2008) જેવી હિટ ફિલ્મોમાં તેમની કેમિસ્ટ્રી ચાહકોને ખુબ પસંદ આવી હતી.

6 / 6

દક્ષિણ ભારતનું સિનેમા દક્ષિણ ભારતના ચાર મુખ્ય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સિનેમાનો સંદર્ભ આપે છે. આ પ્રદેશની ચાર મુખ્ય ભાષાઓ – તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમમાં ફીચર ફિલ્મો બનાવે છે.  અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">