Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonakshi Sinha Nail Art : નખ પર નેલ આર્ટ કરાવવા જઈ રહ્યા છો? તો જુઓ સોનાક્ષી સિન્હાની આ ડિઝાઇન્સ

Sonakshi Sinha Nail Art : હાથની સુંદરતા વધારવા માટે નખનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે તમારા નખને આકર્ષક બનાવવા માંગો છો, તો તમે અભિનેત્રી સોનાક્ષી સિન્હાની આ ડિઝાઇનને અનુસરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 2:19 PM
અભિનેત્રી સોનાક્ષી સિંહા પાસેથી પ્રેરણા લઈને તમે નેલ આર્ટ કરાવી શકો છો. સોનાક્ષી સિંહાએ ડિઝાઈન કરેલા આ નખ તમે પાર્ટીમાં જવા માટે પણ મેળવી શકો છો. આ તસવીરમાં સોનાક્ષી સિન્હાએ બ્લૂ કલરના શેડોવાળી નેલ પેઇન્ટ કરી છે. તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.

1 / 6
કોઈપણ પાર્ટી કે ફંક્શનમાં જવા માટે ગ્રીન કલરના નખ પરફેક્ટ સાબિત થઈ શકે છે. સોનાક્ષી સિન્હાની આ નેલ આર્ટ પણ ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

2 / 6
સફેદ રંગના નખ સંપૂર્ણપણે અલગ દેખાવ આપે છે. તમે જોઈ શકો છો કે આગળના પોઈન્ટેડ નખ પર વ્હાઇટ કલર નેલ પેઇન્ટ લગાવવામાં આવ્યો છે, તે ખૂબ જ ક્યૂટ લુક આપી રહ્યો છે. જો તમે આ પ્રકારની નેલ આર્ટ કરાવશો તો તે ખૂબ જ ક્યૂટ લાગશે.

3 / 6
હાથની સુંદરતા વધારવા માટે નખનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે તમારા નખને આકર્ષક બનાવવા માંગો છો, તો તમે અભિનેત્રી સોનાક્ષી સિન્હાની આ ડિઝાઇનને અનુસરી શકો છો.

4 / 6
જરા જુઓ સોનાક્ષી સિંહાની આ આકર્ષક નેઇલ આર્ટ. જેમાં તેણે ઓરેન્જ કલર નેલ આર્ટ કરાવ્યું છે. ડ્રેસ સાથે મેચ કરવા માટે આ પ્રકારનો લુક કૂલ લાગશે. તમે લાંબા નેઇલ એક્સટેન્શન કરાવીને આ પ્રકારની નેઇલ આર્ટ કરાવી શકો છો.

5 / 6
જો તમે એલિગેન્ટ નેઇલ આર્ટ કરાવવા માંગો છો, તો આ રીતે તમે આ પ્રકારના રંગનો ઉપયોગ કરી શકો છો. તે તમારા હાથને ખૂબ જ સુંદર દેખાવ આપશે. તો તમે પણ કોઈપણ પાર્ટી કે ફંક્શનમાં જવા માટે અભિનેત્રીના આ લુક્સને કોપી કરી શકો છો.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">