Sonakshi Sinha Home : સોનાક્ષી સિન્હાએ દરિયા કિનારે ખરીદ્યું આલિશાન ઘર, નવા ઘરમાં શિફ્ટ થતાં જ કેમ થઈ ગઈ હેરાન

Sonakshi Sinha Home: બોલિવુડ દિવા સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) આજે એટલે કે શુક્રવારે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. હાલમાં તેની સીરિઝ 'દહાડ'ને લઈને ચર્ચામાં છે. તેણે આ સિરીઝમાં મહિલા પોલીસની ભૂમિકા ભજવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 11:59 PM
સોનાક્ષીની સિરીઝ અને તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. એક્ટ્રેસે તેના ફેન્સ સાથે સારા સમાચાર શેર કર્યા. સારા સમાચાર એ છે કે એક્ટ્રેસે પોતાની મહેનતની કમાણીથી મુંબઈમાં પોતાનું ડ્રીમ હાઉસ ખરીદ્યું છે. (Image : Sonakshi Sinha Instagram)

1 / 5
સોનાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર ઘરની તસવીરો પણ શેર કરી છે. જેમાં તેણે તેના આલીશાન ઘરની ઝલક બતાવી છે. ખાલી પડેલા ઘરમાં ગાદલા, સોફા અને બેડ પેક  જોવા મળે છે. એટલે કે અત્યારે તે ઘરની વસ્તુઓ સેટલ કરવાનો પ્રયાસ કરી રહી છે. (Image : Sonakshi Sinha Instagram)

2 / 5
સોનાક્ષીના લિવિંગ રૂમમાંથી મુંબઈ શહેરનો સુંદર નજારો દેખાય છે. આવા ઘરની બાલ્કનીમાં બેસીને ચાની ચુસ્કી લેવી એ પણ પોતાનો જ આનંદ છે. એક્ટ્રેસે ઘર તો લીધું છે, પરંતુ તેને સેટલ કરવું તેના માટે ઘણું મુશ્કેલ બની ગયું છે. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું છે કે, એડલ્ટિંગ ખૂબ જ હાર્ડ છે. (Image : Sonakshi Sinha Instagram)

3 / 5
છોડ, વાસણ, લાઈટ, ગાદલું, પ્લેટ્સ, કુશન, ખુરશીઓ, ટેબલ, ચમચી, સિંક અને ડબ્બા સાથે ફરે છે. ઘર લેવું એટલું અઘરું નથી, તેટલું અઘરું છે સામાનને તેમની જગ્યાએ સેટ કરવો. પરંતુ ફેન્સને આશા છે કે સોનાક્ષી આ કામ જલ્દી કરશે. (Image : Sonakshi Sinha Instagram)

4 / 5
આ પહેલા સોનાક્ષી તેના માતા-પિતા શત્રુઘ્ન સિન્હા અને પૂનમ સિન્હા સાથે રહેતી હતી. શત્રુઘ્ન સિન્હાના ઘરનું નામ 'રામાયણ' છે, જે મુંબઈના મોંઘા અને લક્ઝુરિયસ સેલિબ્રિટી હાઉસમાંથી એક છે. (Image : Sonakshi Sinha Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
વ્યારાની APMCમાં ચોખાના મહત્તમ ભાવ રૂપિયા 2150 રહ્યા

Weather Forecast : રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે રહેશે વરસાદી માહોલ

હરામીનાળાથી પાસેથી ઘુસણખોર પાકિસ્તાની ધુવડ પક્ષી સાથે ઝડપાયો

આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે

Surat : ACBએ છટકું ગોઠવી PSIના વચેટિયાને લાંચ લેતા ઝડપ્યો

રાજ્યમાં સુરેન્દ્રનગરના ચુડામાં 3 કલાકમાં ખાબ્યો 5 ઈંચ વરસાદ

ખેલ મહાકુંભ 20.0ના રજીસ્ટ્રેશન કર્ટેઈન રેઝર ઈવન્ટનો પ્રારંભ

સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે ત્રણ જિલ્લામાં પૂરની સ્થિતિ

રાજુલા- જાફરાબાદમાં શ્રીકાર વરસાદ, ધાતરવડી- 2 ડેમ થયો ઓવરફ્લો

Gujarati Video : નર્મદાના કાંઠાના ગામોમાં હજારો હેકટર ખેતીને નુકસાન