Shruti Haasan Photos : બ્લેક આઉટફિટમાં શ્રુતિ હસનનો જોવા મળ્યો શાનદાર લુક, જુઓ તસવીરો

Shruti Haasan Photos : દક્ષિણ અને બોલિવુડની લોકપ્રિય એક્ટ્રેસ શ્રુતિ હસન (Shruti Haasan) તેની બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ સાથે જોડાયેલી રહેવા માટે કંઈકને કંઈક પોસ્ટ કરતી રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 11:30 PM
શ્રુતિ હસને પણ પોતાના શાનદાર અભિનયથી બોલિવુડમાં નામ બનાવ્યું છે. સાઉથ બ્યુટી શ્રુતિ હસન લાઈમલાઈટમાં રહે છે. (Image: Shruti Haasan Instagram)

1 / 5
શ્રુતિ હસન 76મી કાન્સમાં પોતાનો ચાર્મ ફેલાવી રહી છે. બ્લેક ડ્રેસમાં શ્રુતિનો શાનદાર લુક જોવા મળ્યો છે. આ લુકના ફેન્સ વખાણ કરી રહ્યા છે. (Image: Shruti Haasan Instagram)

2 / 5
શ્રુતિએ ન્યૂડ મેકઅપ, ખુલ્લા વાળ, શાનદાર સ્ટાઈલ પર ફેન્સ ફિદા થયા છે. શ્રુતિએ ડ્રેસ સાથે હીલ્સને બદલે બૂટ મેચ કર્યા છે. (Image: Shruti Haasan Instagram)

3 / 5
બ્લેક બ્યૂટી બની શ્રુતિ હસને ફેન્સનું દિલ જીત્યું.  શ્રુતિ હસન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. (Image: Shruti Haasan Instagram)

4 / 5
શ્રુતિ હસનનો રોકિંગ લુક જોવા મળ્યો. ફ્લાવર પેટર્નના બ્લેક ડ્રેસમાં શ્રુતિ હસને ફેન્સનું ધ્યાન  ખેંચ્યું છે. (Image: Shruti Haasan Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

g clip-path="url(#clip0_868_265)">