AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sara Ali Khan Post Workout Pics: મુંબઈના સાંતાક્રુઝમાં વર્કઆઉટ પછી સફેદ શોર્ટ ફ્રોકમાં જોવા મળી સારા અલી ખાન

સારા અલી ખાન (Sara Ali Khan) અવારનવાર વર્કઆઉટ કર્યા બાદ જોવા મળે છે અને કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે. સારા અલી ખાને આઈફા 2022માં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2022 | 11:14 PM
Share

બોલિવૂડ દિવા સારા અલી ખાન તાજેતરમાં જ આઈફા 2022માં શાનદાર પરફોર્મન્સ આપીને મુંબઈ પરત ફરી છે. તે મુંબઈના સાંતાક્રુઝમાં વર્કઆઉટ કર્યા બાદ જોવા મળી હતી. સફેદ રંગના આ શોર્ટ ફ્રોકમાં સારા ખૂબ જ સુંદર લાગી રહી છે.

1 / 5
સારા અલી ખાને તેના લુક માટે સફેદ ડ્રેસ સાથે મેચિંગ સફેદ સેન્ડલ પણ પહેર્યા છે. તેને હાથમાં સફેદ રંગનો કપ પકડયો છે, જે પીણાંથી ભરેલો છે.

2 / 5
બીજી તસવીરમાં સારા તેની કારની નજીક જોવા મળી રહી છે. તે કેમેરા સામે જોઈને હસતી જોવા મળે છે. જો કે તેના ચહેરા પર સફેદ રંગનો માસ્ક છે. તેની સાથે તેના ખભા પર પિંક કલરની સ્લિંગ બેગ લટકેલી છે.

3 / 5
સારા અલી ખાને પાપારાઝીને જોઈને તેમની તરફ હાથ લહેરાવ્યો અને કારનો દરવાજો ખોલ્યો. તેણીનો ડ્રેસ પવનમાં ઉડી રહ્યો હતો, તેથી તેણીએ તેના આછા ભુરા વાળ ખુલ્લા છોડી દીધા છે, જે તેણીનો દેખાવ સંપૂર્ણ બનાવે છે.

4 / 5
સારા અલી ખાને તેના લુક માટે સફેદ ડ્રેસ સાથે મેચિંગ સફેદ સેન્ડલ પણ પહેર્યા છે. તેને હાથમાં સફેદ રંગનો કપ પકડયો છે, જે કેટલાક કોલ્ડડ્રિંક્સથી ભરેલો છે.

5 / 5
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">