AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha and Raj Marriage : છૂટાછેડાના 4 વર્ષ બાદ સામંથાએ 8 વર્ષ મોટા રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યા, જુઓ ફોટો

Samantha and Raj Marriage: સાઉથ ફિલ્મની અભિનેત્રી સામંથા રુથ પ્રભુએ બીજી વખત લગ્ન કર્યા છે. સમંથા રુથ પ્રભુએ ધ ફેમિલી મેનના ડાયરેક્ટર સાથે લગ્ન કર્યા છે. લગ્નના ફોટો અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

| Updated on: Dec 01, 2025 | 2:29 PM
Share
 સામંથા રુથ પ્રભુએ પોતાના બોયફ્રેન્ડ રાજ નિદિમોરું સાથે લગ્ન કર્યા છે. અભિનેત્રીએ પોતાના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ચાહકો આ ફોટો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

1 / 7
 સામંથા રુથ પ્રભુએ પોતાની લાઈફમાં એક નવું ચેપ્ટર શરુ કર્યું છે. અભિનેત્રીએ બીજી વખત લગ્ન કર્યા છે. આ લગ્ન ધ ફેમિલી મેનના ડાયરેક્ટર રાજ નિદિમોરુ સાથે કર્યા છે.

2 / 7
લગ્નમાં અભિનેત્રી ખુબ જ સિંપલ લુકમાં જોવા મળી રહી છે.મીડિયા રિપોર્ટ મુજબ આ લગ્નમાં પરિવારના જ લોકો સામેલ હતા. અભિનેત્રી લાલ રંગની સાડીમાં સુંદર લાગી રહી છે. જ્યારે રાજ નિદિમોરુંએ વ્હાઈટ કુર્તો અને પાયજામો પહેર્યો છે.

3 / 7
અભિનેત્રીએ તેના લગ્નના ઘણા ફોટા શેર કર્યા છે. એક ફોટામાં કપલ  વીંટીઓ પહેરાવતા જોવા મળે છે. બીજા ફોટામાં કપલ આશીર્વાદ લેતા જોવા મળે છે, અને ત્રીજા ફોટામાં, તેઓ તેમના લગ્નની વિધિઓ કરતા જોવા મળે છે.

4 / 7
 સામંથાએ ફોટો શેર કરી પોસ્ટમાં આજની તારીખ એટલે કે, 1 ડિસેમ્બર 2025 લખીછે. તેના ચાહકો તેમજ ઈન્ડસ્ટ્રીમાંથી લોકો બંન્નેને લગ્નની શુભકામના પાઠવી રહ્યા છે. બંન્ને વચ્ચે છેલ્લા થોડા સમયથી રિલેશનની ચર્ચાઓ ચાલી રહી હતી.

5 / 7
તમને જણાવી દઈએ કે, બંન્નેની પહેલી મુલાકાત ફેમિલી મેનના સેટ પર થઈ હતી. બંન્ને સાથે કામ કરી ચૂક્યા છે. અહીથી બંન્નેની મિત્રતા શરુ થઈ હતી. જે આજે લગ્ન સુધી પહોંચી હતી.

6 / 7
 અભિનેત્રી  સામંથા રૂથ પ્રભુએ નાગા ચૈતન્યથી છૂટાછેડા લીધાના ચાર વર્ષ પછી દિગ્દર્શક રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યા છે.રાજ નિદિમોરુનો જન્મ 4  ઓગસ્ટ, 1979ના રોજ થયો હતો, જ્યારે  સામંથા રૂથ પ્રભુનો જન્મ 28 એપ્રિલ, 1987ના રોજ થયો હતો. આનો અર્થ એ થયો કે બંને વચ્ચે આશરે 7 થી 8 વર્ષનો ઉંમરનો તફાવત છે.

7 / 7

પરિવારમાં સૌથી નાની છે અભિનેત્રી, 3 મિનિટના ગીત માટે લીધા હતા 5 કરોડ, જુઓ સામંથા રુથનો પરિવાર અહી ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">