Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samaira Photos: 18 વર્ષની થઈ કરિશ્મા કપૂરની પુત્રી, માતા કરતા પણ વધુ સુંદર અને બોલ્ડ છે સમાયરા

બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરની (Kareena Kapoor) પુત્રી સમાયરા આજે તેનો 18મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. સમાયરા સુંદરતાના મામલે કરિશ્મા અને કરીનાને ટક્કર આપે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2023 | 9:27 PM
બોલિવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર પોતાની જોરદાર એક્ટિંગની સાથે સાથે પોતાની સુંદરતા માટે પણ ખૂબ જ ફેમસ છે. કરિશ્માની સાથે સાથે તેની દીકરી સમાયરા પણ સુંદરતાના મામલામાં બોલિવુડ હિરોઈનને ટક્કર આપે છે. (Instagram)

1 / 6
આજે સમાયરા તેનો 18મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તેના બર્થ ડે પર સમાયરાની માસી કરીનાએ તેને શુભેચ્છા પાઠવી છે. સમાયરા કરીનાની ખૂબ જ નજીક છે અને કરીના પણ તેની બહેનની પુત્રીને ખૂબ પ્રેમ કરે છે.  (Instagram)

2 / 6
સમાયરા તેની માતા સાથે રહે છે. તેના માતા-પિતાના છૂટાછેડા પછી તે કરિશ્મા સાથે રહે છે. સમાયરા ખૂબ જ સુંદર લાગે છે. (Instagram)

3 / 6
સમાયરાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર જોવા મળે છે. કરિશ્માના પુત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. સમાયરાની એક ઝલક મેળવવા માટે ફેન્સ હંમેશા ઉત્સુક હોય છે. (Instagram)

4 / 6
સમાયરા કપૂરનો જન્મ 11 માર્ચ 2005ના રોજ મુંબઈમાં થયો હતો. માત્ર 11 વર્ષની ઉંમરે તેણે તેના માતા-પિતાના છૂટાછેડા પણ જોયા. પરંતુ સમાયરા તેના પિતા સંજય કપૂરની પણ ખૂબ નજીક છે. તે અવારનવાર તેના પિતા સાથે તસવીરો શેયર કરતી રહે છે. (Instagram)

5 / 6
કરિશ્માની પુત્રી કપૂર પરિવારની પાંચમી પેઢીનું સંતાન છે. લોલો તેની પુત્રીનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. સમાયરા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને દરરોજ પોતાની તસવીરો શેયર કરતી રહે છે. (Instagram)

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">