Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બ્રાઈડલ શાવર પાર્ટીમાં ખાસ અંદાજમાં જોવા મળી અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટ, જુઓ ફોટો

થોડા દિવસો પહેલા જામનગરમાં અનંત-રાધિકાનું પ્રી વેડિંગનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગના વીડિયો અને ફોટો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા હતા. ત્યારે હવે રાધિકાના શાવર પાર્ટીના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

| Updated on: Apr 15, 2024 | 2:00 PM
 અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાશે. માર્ચમાં આ કપલનું પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. હવે જુલાઈમાં  આ કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે. હવે લગ્ન પહેલા રાધિકાની બ્રાઈડલ શાવર પાર્ટીનું આયોજન કર્યું હતુ જેના ફોટો વાયરલ થયા હતા.

1 / 5
તમને જણાવી દઈએ કે, જાહ્નવી કપૂર અને રાધિકા મર્ચેન્ટ સારા મિત્રો છે. હવે જાહ્નવી કપૂર, રાધિકા મર્ચેન્ટની બ્રાઈડલ શાવર પાર્ટીમાં જોવા મળી રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના લગ્નની તૈયારીઓ પણ શરુ થઈ ચુકી છે.

2 / 5
 જાહ્નવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી છે. જેમાં ગર્લ ગેંગ દુલ્હનની સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. બોલિવુડમાંથી એક માત્ર જાહ્નવી કપૂર જ રાધિકાની બ્રાઈડલ શાવર પાર્ટીમાં જોવા મળી રહી છે.

3 / 5
આ ફોટોમાં તમે જોઈ શકો છો કે, દુલ્હને વ્હાઈટ કલરનો કોર્ડ સેટ પહેર્યો છે. આ સાથે માથા પર સુંદર ક્રાઉન પહેર્યું છે. અન્યએ પિંક કલરનું સિલ્ક નાઈટ સુટ પહેર્યું છે. તમામે રાધિકા સાથે પોઝ આપ્યા હતા. આ બ્રાઈડલ શાવર પાર્ટીમાં જાહ્નવીની સાથે રાધિકાની બહેન અંજલિ મર્ચેન્ટ પણ જોવા મળી રહી છે.

4 / 5
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં જ્હાન્વી કપૂર કપલ સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી. પ્રી વેડિંગમાં દેશ વિદેશથી મહેમાનો આવ્યા હતા. જાહ્નવી કપૂર તેના બોયફ્રેન્ડ સાથે જોવા મળી હતી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">