Parineeti Raghav Pre Wedding Photos: ચઢ્ઢા Vs ચોપરા વચ્ચે ક્રિકેટ મેચ, જાણો કોણ જીત્યું?, જુઓ તસવીરો

Parineeti Raghav Pre Wedding Photos: પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને રાઘવ ચઢ્ઢાએ (Raghav Chadha) 24 સપ્ટેમ્બરે લગ્ન કર્યા હતા. હાલમાં એક્ટ્રેસે તેના લગ્નનો એક સુંદર વીડિયો શેર કર્યો હતો. હાલમાં પ્રી-વેડિંગ ફંક્શનની તસવીર પણ સામે આવી છે. ટીમ બ્રાઈડની ટી-શર્ટમાં પરિણીતી ચોપરા જોવા મળી રહી છે. જ્યારે રાઘવ ચઢ્ઢા ટીમ ગ્રૂમની ટી-શર્ટ પહેરેલો જોવા મળે છે. મ્યુઝિકલ ચેરથી લઈને લેમન રેસ સુધી... બંને પરિવારો વચ્ચે ઘણી કોમ્પિટિશન થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2023 | 7:40 PM
હાલમાં જ પરિણીતી ચોપરાએ પ્રી-વેડિંગ ફંક્શનની તસવીર શેર કરી છે. વેડિંગ ફંક્શન શરૂ થતા પહેલા ટીમ ચઢ્ઢા અને ટીમ ચોપરા વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ હતી. (Image: Instagram)

1 / 9
ટીમ બ્રાઈડની ટી-શર્ટમાં પરિણીતી ચોપરા જોવા મળી રહી છે. જ્યારે રાઘવ ચઢ્ઢા ટીમ ગ્રૂમની ટી-શર્ટ પહેરેલો જોવા મળે છે. મ્યુઝિકલ ચેરથી લઈને લેમન રેસ સુધી... બંને પરિવારો વચ્ચે ઘણી કોમ્પિટિશન થઈ છે. (Image: Instagram)

2 / 9
આ દરમિયાન રાઘવ ચઢ્ઢાની ટીમ તરફથી વર્લ્ડ કપ ચેમ્પિયન હરભજન સિંહ રમતા જોવા મળ્યો હતો. પરંતુ તસવીરોમાં પરિણીતી ચોપરા તેને પોતાની ટીમમાં સામેલ કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. (Image: Instagram)

3 / 9
પરિણીતી ચોપરાએ તસવીરોની સાથે ખૂબ જ ક્યૂટ કેપ્શન પણ લખ્યુ છે. જેમાં તેણે ફેન્સને દરેક મેચ વિશે જણાવ્યું. સાસુએ કેવી રીતે વિકેટ લઈને મેચ જીતી તેના વખાણ પણ કર્યા. (Image: Instagram)

4 / 9
ટીમ ચઢ્ઢા અને ટીમ ચોપરા વચ્ચે કોણ જીત્યું, તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ આ તસવીરમાં પરિણીતી ચોપરા તેના વર દુલ્હે રાજા રાઘવ ચઢ્ઢાનો હાથ ઊંચો કરતી જોવા મળી રહી છે. (Image: Instagram)

5 / 9
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા તમામ કોમ્પિટિશનમાં એકબીજા સામે રમતા જોવા મળે છે. ફેન્સે બંનેની પ્રી-વેડિંગ તસવીરો પર પ્રેમ વરસાવ્યો છે. (Image: Instagram)

6 / 9
રાઘવ ચઢ્ઢાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પણ શેર કરી છે. જેમાં આપના નેતાઓ ક્રિકેટ રમતા જોવા મળે છે. આ તસવીરોમાં રાઘવ સાથે હરભજન સિંહ પણ જોવા મળી રહ્યો છે. (Image: Instagram)

7 / 9
આ તસવીરોમાં પરિણીતી ચોપરા ખૂબ જ કૂલ જોવા મળી રહી છે. ટી-શર્ટ, ડેનિમ જીન્સ અને શૂઝમાં એક્ટ્રેસની કિલર સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે. (Image: Instagram)

8 / 9
તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા બહેન પરિણીતી ચોપરાના લગ્નમાં આવી ન હતી. પરંતુ તેની માતા મધુ ચોપરાએ આ દરમિયાન ખૂબ જ એન્જોય કર્યું છે. આ તસવીરો વાયરલ થઈ રહી છે. (Image: Instagram)

9 / 9
Follow Us:
મેઘરજમાં 2 જૂથ વચ્ચે થયો પથ્થરમારો, 6 ઈજાગ્રસ્ત

આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત

બોટાદમાં 17 વર્ષની સગીરાને સગીરાને ધાક-ધમકી આપી આચર્યું દુષ્કર્મ !

ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી

સૂચિત જંત્રીના ભાવવધારા મામલે મોટા સમાચાર

ભવનાથ અતિથિ ભવનને લઈને વિવાદ, છોકરા-છોકરીઓને પણ રુમ આપતા હોવાનો આક્ષેપ

વિરમગામ - ધ્રાંગધ્રા હાઈવે પર MD ડ્રગ્સનું વેચાણ કરનારો આરોપી ઝડપાયો

ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ ! યુવકની જાણ બહાર જ કરી દેવાઈ નસબંધી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક જ પરીક્ષાના 2 અલગ પરિણામ, જાણો શું છે ઘટના

સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં ! ભોજનમાંથી જીવાત નીકળી

g clip-path="url(#clip0_868_265)">