Nikita Rawal : પાંદડાથી ઢંકાયેલી નિકિતા રાવલે કરાવ્યું આવું ફોટોશૂટ, લોકો જોતાં જ રહી ગયા

Nikita Rawalએ પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્સ્ટાગ્રામ પર ધુમ મચાવી દીધો છે. તેના ફોટા જોઈને બધાની નજર તેના પર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 7:47 AM
બોલિવૂડ અભિનેત્રીઓ ઓનસ્ક્રીન કે ઓફ સ્ક્રિન બોલ્ડ થવાથી શરમાતી નથી. તે જે પણ કરે છે તેમાં તે હંમેશા આત્મવિશ્વાસથી ભરપૂર દેખાય છે. એવી ઘણી અભિનેત્રીઓ છે, જેણે બોલ્ડનેસથી એક ડગલું આગળ વધીને ટોપલેસ પોઝ આપ્યા છે.

1 / 5

સુંદર નિકિતા રાવલે તેની હિટ ફિલ્મો ગરમ મસાલા અને અમ્મા કી બોલીથી લોકપ્રિયતા મેળવી હતી. બાદમાં તે અન્ય ઘણી ફિલ્મો અને વીડિયો ગીતોમાં અભિનેત્રી તરીકે જોવા મળી હતી.

2 / 5

નિકિતા રાવલે હાલમાં જ પોતાના ફોટોશૂટથી લોકોની નજર ખેંચી છે. તેણે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં તે પાંદડાની વચ્ચે પોઝ આપતી જોવા મળી રહી છે.

3 / 5
તેણે પોતાની બોલ્ડ તસવીરથી સોશિયલ મીડિયા પર ધુમ મચાવી દીધી છે. તેણે પાંદડાની પાછળ છુપાઈને ફોટોશૂટ કરાવ્યું છે.

4 / 5
અભિનેત્રીના ફોટા પર લોકોની સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે. તેનો આ રિવિલિંગ અવતાર જોઈને દરેકના હોશ ઉડી ગયા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">