Mouni Roy Photos: મૌની રોયના બોલ્ડ લુક પર ફિદા થયા ફેન્સ, જુઓ ફોટો

TV9 GUJARATI

|

Updated on: May 25, 2023 | 11:30 PM

એક્ટ્રેસ મૌની રોય (Mouni Roy Photos) તેના કિલર અને બોલ્ડ લુકને કારણે લાઈમલાઈટમાં રહે છે. એક્ટ્રેસ પોતાના ફિટ ફિગરને ફ્લોન્ટ કરવાની કોઈ તક છોડતી નથી.

ટીવીની દુનિયાથી લઈને બોલિવુડ સુધી એક્ટ્રેસ મૌની રોય આજે એક મોટું નામ બની ગઈ છે. મૌનીને કોઈ ઓળખાણની જરૂર નથી. (Image Credit: Mouni Roy Instagram)

1 / 5
એક્ટ્રેસે બ્રહ્માસ્ત્રમાં તેનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. જેના માટે તેને ઘણી પ્રશંસા પણ મળી હતી. મૌની તેના કામ અને પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહે છે. (Image Credit: Mouni Roy Instagram)

2 / 5
મૌની રોય અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે. આ દરમિયાન તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. (Image Credit: Mouni Roy Instagram)

3 / 5
મૌની ઓફ શોલ્ડર આઉટફિટમાં જોવા મળી રહી છે. આ આઉટફિટમાં એક્ટ્રેસ સુંદર લાગી રહી છે. ફેન્સ કોમેન્ટ બોક્સમાં તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે. (Image Credit: Mouni Roy Instagram)

4 / 5
મૌની રોયની સ્ટાઈલ તેના ફેન્સને દિવાના બનાવી રહી છે. તસવીરોમાં એક્ટ્રેસ તેના કર્વી ફિગરને જોરદાર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળે છે. (Image Credit: Mouni Roy Instagram)

5 / 5

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati