Mouni Roy Photos: બ્લેક એન્ડ વ્હાઈટ લુકમાં જોવા મળી મૌની રોયની કિલર સ્ટાઈલ, જુઓ તસવીરો
Mouni Roy Photos: એક્ટ્રેસ મૌની રોય (Mouni Roy) તેના કિલર અને બોલ્ડ લુકને કારણે લાઈમલાઈટમાં રહે છે. મૌની રોયે બ્લેક એન્ડ વ્હાઈટ ગાઉનમાં કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.

ટીવીની દુનિયાથી લઈને બોલિવુડ સુધી એક્ટ્રેસ મૌની રોય આજે એક મોટું નામ બની ગઈ છે. મૌનીને કોઈ ઓળખાણની જરૂર નથી. (PC: Mouni Roy Instagram)

મૌની રોયે હાલમાં જ વ્હાઈટ અને બ્લેક ગાઉનમાં કેટલીક તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ પોતાના ફિટ ફિગરને ફ્લોન્ટ કરવાની કોઈ તક છોડતી નથી. (PC: Mouni Roy Instagram)

આ ગાઉનનો ઉપરનો ભાગ વ્હાઈટ અને નીચેનો ભાગ બ્લેક છે, જે એક્ટ્રેસને ખૂબ જ ડિફરેન્ટ લુક આપી રહ્યો છે. આ ગાઉનમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. (PC: Mouni Roy Instagram)

મૌની આ બ્લેક એન્ડ વ્હાઈટ ગાઉનમાં ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. હેર સ્ટાઈલની વાત કરીએ તો એક્ટ્રેસે તેના વાળને કર્લી કર્યા છે. (PC: Mouni Roy Instagram)

ગ્લેમ મેકઅપ એક્ટ્રેસની સુંદરતામાં વધારો કરી રહ્યો છે. કાજલ અને પિંક ગ્લોસી લિપ શેડ એક્ટ્રેસના લુકને હાઈલાઈટ કરી રહ્યો છે. (PC: Mouni Roy Instagram)