Monalisa Photos: ફ્લોરલ પ્રિન્ટેડ મિની ફ્રોક સ્ટાઈલ ડ્રેસમાં મોનાલિસાએ આપ્યા શાનદાર પોઝ
Monalisa Photos: ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા (Monalisa) અવારનવાર પોતાની હોટ અને ગ્લેમરસ સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે. તાજેતરમાં મોનાલિસા એ કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેને ફ્લોરલ પ્રિંટેડ ડ્રેસ પહેર્યો છે. જેમાં તેનો લૂક એક દમ અલગ લાગી રહ્યો છે. મોનલીસાની આ તસવીરો પર ફેન્સે અનેક કોમેન્ટ પણ કરી છે. મોનાલિસાને ફ્લોરલ ડીપ નેક ડ્રેસમાં જોઈને ફેન્સ દિવાના થયા.

મોનાલિસાને ફ્લોરલ ડીપ નેક ડ્રેસમાં જોઈને ફેન્સ દિવાના થયા. ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા અવારનવાર પોતાની હોટ અને ગ્લેમરસ સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે અને આવું જ કંઈક ફરી એકવાર જોવા મળ્યું છે. (Image: Instagram)

આ તસવીરોમાં મોનાલિસા ફ્લોરલ પ્રિન્ટેડ મિની ફ્રોક સ્ટાઇલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ફોટામાં મોનાલિસા મિનિમલ મેકઅપ લુકમાં જોવા મળી રહી છે અને તેણે પોતાના વાળને ઓપન લૂક આપ્યો છે. (Image: Instagram)

મોનાલિસા આ ડીપ નેક ડ્રેસમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે, જેને જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે. આ તસવીરો શેર કરતી વખતે, મોનાલિસાએ તેમને કેપ્શન આપ્યું - હેપ્પીનેસ હોલ્ડ ધ સીડ... હેપ્પીનેસ ઈઝ ધ ફ્લાવર. (Image: Instagram)

મોનાલિસાની આ તસવીરો પર તેના લાખો ચાહકો લાઇક કોમેન્ટ કરતા જોવા મળે છે - તમે તાજા સુંદર ફૂલ જેવા લાગો છો, વાહ કેટલી ગ્લેમરસ લાગે છે, ખૂબસૂરત રાણી, સુંદર અને ખૂબ હોટ જેવી કોમેંટ ફેન્સ દ્વારા કરવાંમાં આવી છે. (Image: Instagram)

તમને જણાવી દઈએ કે મોનાલિસા ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં તો ક્યારેક તેની ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક તેના બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી જોવા મળે છે. (Image: Instagram)