Monalisa Photos : ગ્લેમરસ સ્ટાઈલથી મોનાલિસાએ જીત્યું ફેન્સનું દિલ, લેટેસ્ટ તસવીરોમાં જોવા મળ્યો કિલર લુક
Monalisa Photos: ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ (Monalisa) ફરી એકવાર ફેન્સનું દિલ જીતું લીધું છે, તેની કેટલીક લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

મોનાલિસા માત્ર ભોજપુરી સિનેમાના દર્શકોમાં જ નહીં પરંતુ હિન્દી ઓડિયન્સમાં પણ ખૂબ જ પોપ્યુલર છે. દેશભરમાં મોનાલિસાના લાખો ફેન્સ છે અને સોશિયલ મીડિયા પર પણ તેની ફેન ફોલોઈંગ જોરદાર છે. (PC: Monalisa Instagram)

મોનાલિસા એ એક્ટ્રેસમાંથી એક છે જે દરરોજ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. હાલમાં મોનાલિસા ફરીથી કેટલીક લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. (PC: Monalisa Instagram)

તસવીરોમાં મોનાલિસા યલો કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. તેણે જોરદાર પોઝ આપ્યા છે. ફોટામાં મોનાલિસાની સ્ટાઈલ એકદમ ગ્લેમરસ લાગી રહી છે. (PC: Monalisa Instagram)

એક ફોટોમાં મોનાલિસાની કિલર સ્માઈલ જોવા મળી રહી છે. તેની આ સ્માઈલ ફરી એકવાર સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી લીધા છે. (PC: Monalisa Instagram)

મોનાલિસાનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ ગોર્જિયસ અને બ્યુટીફુલ જેવી કોમેન્ટ કરી રહ્યા છે, જ્યારે ઘણા ફેન્સ હાર્ટ ઈમોજી શેર કરી રહ્યા છે. (PC: Monalisa Instagram)