Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malhar Thakar Happy Birthday : ‘છેલ્લા દિવસ’ના ‘વિકી’નો આજે જન્મદિવસ, જાણો Malhar Thakar વિશે રસપ્રદ અવનવી વાતો….

હાલ ગુજરાતી ફિલ્મોના સૌથી લોકપ્રિય અભિનેતા Malhar Thakarનો આજે જન્મ દિવસ છે. અભિનેતા મલ્હાર ઠાકર આજે ગુજરાતી ફિલ્મોના સ્ટાર તરીકે માનવામાં આવે છે. તેમને આ સફર માટે ખૂબ જ મહેનત કરી છે. મલ્હાર ઠાકરે ગુજરાતી નાટકોમાં કામ કરીને આગળ આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 2:04 PM
આજે 'છેલ્લા દિવસ' ફેમ 'વિકી'નો જન્મદિવસ છે. મલ્હાર પોતાના પાત્રોને પ્રતિભાથી ન્યાય આપીને ઢોલીવૂડમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.

1 / 6
ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી લોકપ્રિય થયેલો મલ્હાર અગાઉ વર્ષ 2012માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઈશ’માં નાની ભૂમિકા ભજવી ચૂક્યો છે.

2 / 6
સુપરહિટ ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ મલ્હાર વર્ષ 2013ના એક એપિસોડમાં જેઠાલાલના મિત્ર પરાગનું પાત્ર ભજવી ચૂક્યો છે.

3 / 6
અત્યાર સુધી મલ્હારે 15 જેટલી ગુજરાતી ફિલ્મો અને શોમાં નાના મોટા રોલ્સ કર્યા છે.

4 / 6
કોરોના મહામારીમાં મલ્હારે પોતાનું NGO શરૂ કર્યું હતું. જેના દ્વારા તેણે કોરોના સંક્રમિત લોકોની મદદ કરતો હતો. 2018માં મલ્હાર ઠાકરે "ટિકિટ વિન્ડો એન્ટરટેઈનમેન્ટ" નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ બનાવ્યું.

5 / 6
આગામી સમયમાં મલ્હાર ઠાકર વિકીડાનો વરઘોડો, સારાભાઈ, ધુરંધર, કેસરીયા અને લોચા લાપસી જેવી ફિલ્મોમાં જોવા મળશે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">