AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Shroff Photos : ટાઈગર શ્રોફની બહેન પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ, માત્ર કોટ પહેરીને કરાવ્યું કિલર ફોટોશૂટ

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ લોકપ્રિયતાના મામલામાં કોઈથી ઓછી નથી. કૃષ્ણા સોશિયલ મીડિયા પર લાઈમલાઈટનો હિસ્સો રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 10:27 AM
Share
 બોલિવૂડના દિગ્ગજ કલાકાર જેકી શ્રોફે પોતાના જમાનામાં અનેક ફિલ્મો દ્વારા ચાહકોના દિલ પર રાજ કર્યું છે. પરંતુ હવે તેના બંને બાળકો ટાઈગર શ્રોફ અને ક્રિષ્ના શ્રોફ પણ પોતાની ક્ષમતા બતાવી રહ્યા છે. જ્યારે ટાઇગર ફિલ્મોમાં અજાયબીઓ કરી રહ્યો છે. તેની પુત્રી તેની ફિટનેસ અને ગ્લેમરથી લોકોને દિવાના બનાવી રહી છે.

1 / 5
ટાઈગર શ્રોફની બહેન ભલે ફિલ્મોનો ભાગ ન હોય, પરંતુ ગ્લેમર પર લોકપ્રિયતાની બાબતમાં કૃષ્ણા શ્રોફ કોઈ મોટી અભિનેત્રીથી ઓછી નથી. ક્રિષ્ના શ્રોફે હવે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટો પોસ્ટ કર્યા છે. જે વાયરલ થઈ રહ્યા છે.

2 / 5
કૃષ્ણા શ્રોફના તાજેતરના ફોટોમાં તે માત્ર ગુલાબી રંગનું બ્લેઝર પહેરેલી જોવા મળે છે. આ ફોટોશૂટમાં ટાઈગરની બહેન તેના ફિટ ફિગર અને ક્લીવેજ બંનેને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. જેકીની દીકરીની આ સ્ટાઇલ ખૂબ જ અદભૂત છે.

3 / 5
આ નવા ફોટોશૂટમાં ક્રિષ્ના શ્રોફના લોકો વખાણ પણ કરી રહ્યા છે.  ફોટોશૂટમાં કૃષ્ણા શ્રોફનો કિલર લુક જોવા મળ્યો છે. પરંતુ આ પ્રકારનું કિલર ફોટોશૂટ તેના ફેન્સ દિવાના બન્યા છે.

4 / 5
સોશિયલ મીડિયા યુઝર્સ ગ્લેમરસ, ગોર્જિયસ, કિલર, ફાયર જેવી કોમેન્ટ દ્વારા કૃષ્ણા શ્રોફની પ્રશંસા કરી રહ્યા છે. જોકે, કેટલાક યુઝર્સનું એવું પણ કહેવું છે કે કૃષ્ણા શ્રોફ ફોટોશૂટ દરમિયાન પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ હતી. ક્રિષ્ના શ્રોફના આ ફોટો પર ચાહકો પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.

5 / 5
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">