કિયારા અડવાણી પર લાગ્યો છે 600 કરોડનો દાવ, ડોન 3 સહિત આ મોટી ફિલ્મોમાં જોવા મળશે
ડોન 3માં કિયારા અડવાણી રણવીર સિંહ સાથે જોવા મળશે. નિર્માતાઓએ આ જાહેરાત કરી છે. કિયારા પાસે આવનારા દિવસોમાં ઘણા મોટા પ્રોજેક્ટ છે. ડોન 3 ઉપરાંત તે રામ ચરણ, રિતિક રોશન અને જુનિયર NTRની મોટા બજેટની ફિલ્મોમાં પણ મહિલા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
Latest News Updates
Most Read Stories