AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kareena Kapoor Networth: ઘણી લક્ઝરી કાર અને કરોડોની કિંમતનું આલીશાન ઘર, કરીના કપૂરની નેટવર્થ જાણીને થઈ જશો હેરાન

Kareena Kapoor Networth: બોલિવુડની બેબો એટલે કે એક્ટ્રેસ કરીના કપૂર (Kareena Kapoor) હાલમાં ફિલ્મ 'જાને જાન'ને લઈને ચર્ચામાં છે. પરંતુ અહીં અમે તમને એક્ટ્રેસના પ્રોફેશનથી નહીં પરંતુ રિયલ લાઈફનો પરિચય કરાવી રહ્યા છીએ. કરીના મોટા પડદા પર ધૂમ મચાવ્યા પછી કરીના હવે ઓટીટી પર ડેબ્યૂ કરી રહી છે. તેની ફિલ્મ 'જાને જાન' નેટફ્લિક્સ પર 21 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 11:58 PM
Share
પોતાના માતા-પિતા અને બહેનના માર્ગે ચાલીને કરીનાએ પણ બોલિવુડમાં ડેબ્યૂ કર્યું. એક્ટ્રેસે વર્ષ 2000માં ફિલ્મ 'રેફ્યુજી'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને આજે તેનું નામ બી-ટાઉનની ટોચની એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ છે. (Image: Instagram)

1 / 7
કરીના કપૂર બોલિવુડના સૌથી લોકપ્રિય પરિવાર એટલે કે કપૂર પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જેને હિન્દી સિનેમાને એક નહીં પરંતુ ઘણા સુપરસ્ટાર આપ્યા છે. આ જ કારણ છે કે કરીના બાળપણથી જ લક્ઝરી લાઈફ જીવે છે. (Image: Instagram)

2 / 7
એટલું જ નહીં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા બાદ કરીના કપૂર મુંબઈમાં એક આલીશાન ઘરમાં રહે છે. જેની કિંમત કરોડોમાં છે. આ સિવાય સૈફ અને કરીના પાસે પટૌડી હાઉસ પણ છે. જેની કિંમત લગભગ 800 કરોડ રૂપિયા છે. (Image: Instagram)

3 / 7
તમને જાણીને નવાઈ લાગશે કે caknowledgeના રિપોર્ટ મુજબ કરીના કપૂરની ટોટલ નેટવર્થ 60 મિલિયન ડોલરની આસપાસ છે. એક્ટ્રેસ દર વર્ષે લગભગ 10-12 કરોડ રૂપિયાની મોટી કમાણી કરે છે. (Image: Instagram)

4 / 7
કરીના કપૂરના કાર કલેક્શનની વાત કરીએ તો એક્ટ્રેસ પાસે ઘણી મોંઘી કાર છે. તેમના ગેરેજમાં મર્સિડીઝ-બેન્ઝ એસ-ક્લાસ, ઓડી-R8, લેક્સસ LX 470, લેન્ડ રોવર ડિફેન્ડર અને રેન્જ રોવર વોગ જેવી કારનો સમાવેશ થાય છે. (Image: Instagram)

5 / 7
કરીના કપૂર તેની એક ફિલ્મ માટે 8 થી 10 કરોડ રૂપિયા લે છે. આ સિવાય એક્ટ્રેસ ઘણી બ્રાન્ડ્સમાંથી પણ ઘણી કમાણી કરે છે. (Image: Instagram)

6 / 7
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, મોટા પડદા પર ધૂમ મચાવ્યા પછી કરીના હવે ઓટીટી પર ડેબ્યૂ કરી રહી છે. તેની ફિલ્મ 'જાને જાન' નેટફ્લિક્સ પર 21 સપ્ટેમ્બરે રિલીઝ થશે. (Image: Instagram)

7 / 7
g clip-path="url(#clip0_868_265)">