Kangana Ranaut Photos : મહારાણી જેવી તૈયાર થઈ કંગના રનૌત, ફેન્સે કહ્યું – હિમાચલની રાણી

Kangana Ranaut Photoshoot: બોલિવુડની ક્વીન કંગના રનૌત (Kangana Ranaut) રિયલ લાઈફમાં પણ તેની સુંદરતા મહારાણીથી ઓછી નથી. એક્ટ્રેસનું લેટેસ્ટ ફોટોશૂટ જોઈને ફેન્સ એક જ વાત કહી રહ્યા છે કે કંગના ખરેખર ક્વીન છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 7:47 PM
બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌત તેના નવા ફોટોશૂટને લઈને ઘણી ચર્ચામાં છે. એક્ટ્રેસે તેની નવી તસવીરો માટે રોયલ લુક કેરી કર્યો છે. કંગના રનૌતે માથાના મુગટ સાથે લહેંગા ચોલી પહેરી છે અને રોયલ બેકગ્રાઉન્ડ થીમ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. (Pic Credit - Kangana Ranaut Instagram)

1 / 5
કંગના મહારાણીઓની જેમ આઉટફિટ પહેરીને ખુરશી પર બેસીને પોઝ આપતી જોવા મળે છે. કંગનાના લુકમાં રોયલ્ટી જોવા મળી રહી છે. (Pic Credit - Kangana Ranaut Instagram)

2 / 5
કંગના રનૌતના એક્સપ્રેશન પણ તેના ફોટામાં એકદમ કિલર લાગી રહ્યા છે. તેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેને હિમાચલની રાણી અને અસલી રાણી કહી રહ્યા છે. (Pic Credit - Kangana Ranaut Instagram)

3 / 5
તેના ઈન્સ્ટાગ્રામ પર કેરોયુઝલ પોસ્ટ શેર કરતા, કંગના રનૌતે લખ્યું, "તમે તમારા સપના પસંદ કરતા નથી... તેઓ તમને પસંદ કરે છે... વિશ્વાસ કરો અને છલાંગ લગાવો." તેના શાહી ફોટોશૂટને અપલોડ થતાંની સાથે જ લાખો લાઈક્સ મળી રહી છે. (Pic Credit - Kangana Ranaut Instagram)

4 / 5
કંગનાએ ફરી એકવાર ડાયરેક્શનની કમાન સંભાળી છે. તે તેના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ 'ઈમરજન્સી'માં જોવા મળશે. કંગના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. ઈમરજન્સી પછી કંગના હોરર-કોમેડી ચંદ્રમુખી 2માં જોવા મળશે. એક્ટ્રેસની પાઈપલાઈનમાં એક્શન તેજસ પણ છે. (Pic Credit - Kangana Ranaut Instagram)

5 / 5
Follow Us:
અમિત શાહ ગુજરાતને 651 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ

આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવી કાળજી

અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલ અને ફ્લાઇટના ભાવ આસમાને

ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video

અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video

સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video

આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા, 12ના મોત

મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video

વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video

g clip-path="url(#clip0_868_265)">