Jannat Zubair Photos: જન્નત ઝુબૈરના કિલર લુક પર ફિદા થયા ફેન્સ, વાયરલ થઈ તસવીરો, જુઓ Photos

Jannat Zubair Photos: ટીવી એક્ટ્રેસ જન્નત ઝુબેર રહમાની (Jannat Zubair Rahmani) અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટો શેયર કરતી રહે છે. એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો પણ બધાનું ધ્યાન ખેંચી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 11:30 PM
ટીવી એક્ટ્રેસ જન્નત ઝુબૈર રહમાની ઘણા સમયથી એક્ટિંગની દુનિયાથી દૂર છે. પરંતુ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. (Image: Jannat Zubair Rahmani Instagram)

1 / 5
જન્નત ઝુબેર સોશિયલ મીડિયાનો બીગ ફેસ છે. તે તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે તેની નવી તસવીરો શેયર કરતી રહે છે. એક્ટ્રેસનો સ્માઈલિંગ ફેસ તેના ફેન્સને દિવાના બનાવે છે. (Image: Jannat Zubair Rahmani Instagram)

2 / 5
જન્નતે તેના ઈન્સ્ટા પર તેની લેટેસ્ટ તસવીરો શેયર કરી છે. આ તસવીરોએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. જન્નત ઝુબેરની આ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. એક્ટ્રેસ ગોલ્ડન કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. (Image: Jannat Zubair Rahmani Instagram)

3 / 5
જન્નતે ઓપન હેયર સાથે ગ્લેમરસ મેકઅપ કર્યો છે. આ તસવીરોમાં જન્નત ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ પણ આ તસવીરો પર જોરદાર પ્રેમ વરસાવી રહ્યા છે. (Image: Jannat Zubair Rahmani Instagram)

4 / 5
એક્ટ્રેસ બ્લેક અને રેડ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસની દરેક તસવીરો પર ફેન્સ ફિદા થઈ ગયા છે. (Image: Jannat Zubair Rahmani Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">