AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1,2, નહી પરંતુ સાડા ચાર કરોડના બજેટવાળી ફિલ્મમાં કામ કરશે દેવોં કે દેવ…મહાદેવ, આવો છે પરિવાર

મહાદેવ ટીવી સિરીયલ ફેમ એક્ટર મોહિત રૈનાની સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી.મહાદેવ સિરિયલમાં તે મહાદેવની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ શો પછી, તેના ચાહકોને તેનામાં મહાદેવની છબી દેખાવા લાગી હતી.મોહિત રૈનાના ચાહકો તેને મહાદેવથી ઓળખે છે.

| Updated on: Jul 20, 2025 | 9:41 AM
Share
નિતેશ તિવારીના દિગ્દર્શન હેઠળ બનેલી ફિલ્મ રામાયણ હાલમાં દેશની સૌથી વધુ ચર્ચિત ફિલ્મોમાંની એક બની ગઈ છે. 1600 કરોડના બજેટમાં બનેલી આ મોટા બજેટની ફિલ્મનું ટીઝર તાજેતરમાં રિલીઝ થયું હતું, જેનાથી ચાહકોમાં ઉત્સુકતા વધુ વધી ગઈ છે.

1 / 13
રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ જેવા મોટા નામો પછી, હવે ફિલ્મમાં વધુ એક શક્તિશાળી સ્ટારની એન્ટ્રીની ચર્ચા થઈ છે, અને તે છે મોહિત રૈના.રિપોર્ટ મુજબ મોહિત રૈના આ મેગા પ્રોજેક્ટમાં ભગવાન શિવની ભૂમિકા ભજવશે.

2 / 13
મોહિત રૈનાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણો

3 / 13
 રસપ્રદ વાત એ છે કે આ એ જ પાત્ર છે, જેણે તેને નાના પડદા પર રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધો હતો. મોહિતે 'દેવોં કે દેવ... મહાદેવ'માં ભગવાન શંકરની ભૂમિકા ભજવીને કરોડો લોકોના દિલમાં સ્થાન બનાવ્યું હતું અને હવે તે રામાયણમાં પણ આ જ છબી સાથે વાપસી કરવા જઈ રહ્યો છે.

4 / 13
અભિનેતા મોહિત રૈના એક લોકપ્રિય અભિનેતા છે જેમણે ટીવીથી શરૂઆત કરી હતી. આજે તે ઓટીટી અને ફિલ્મોનો માસ્ટર બની ગયો છે.ચાલો અમે તમને મોહિત રૈના વિશે તેની કારકિર્દીથી લઈને તેની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

5 / 13
મોહિત રૈનાનો જન્મ 14 ઓગસ્ટ 1982માં થયો છે.મોહિત રૈના એક ભારતીય અભિનેતા છે જે હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનમાં જોવા મળે છે.મોહિત રૈનાએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત સાયન્સ ફિક્શન શો અંતરિક્ષ (2004) થી કરી હતી અને બાદમાં ડોન મુથુ સ્વામી (2008) માં ભૂમિકા ભજવી હતી.

6 / 13
મોહિત રૈનાનો જન્મ કાશ્મીરી પંડિત પરિવારમાં ડૉ. ઉદેશ ચંદ્ર રૈના અને દુરા રૈનાને ત્યાં થયો હતો અને તેમનો ઉછેર જમ્મુમાં થયો હતો. તેમણે કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલ, જમ્મુમાં શિક્ષણ મેળવ્યું હતું અને જમ્મુ યુનિવર્સિટીમાંથી વાણિજ્યની સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

7 / 13
મોહિત રૈના મોડેલિંગમાં કારકિર્દી શરૂ કરવા માટે મુંબઈ આવ્યા હતા.તેમને આશા હતી કે મોડેલિંગ તેમને અભિનયના ક્ષેત્રમાં પ્રવેશ અપાવશે અને તેમણે 29 કિલો વજન ઘટાડ્યું હતુ.

8 / 13
મોહિત રૈનાની પત્નીનું નામ અદિતિ શર્મા છે. બંનેએ 1 જાન્યુઆરી, 2022 ના રોજ લગ્ન કર્યા હતા. 16 માર્ચ, 2023 ના રોજ તેમના ઘરે એક પુત્રીનો જન્મ થયો હતો. મોહિત રૈના જમ્મુ અને કાશ્મીરના રહેવાસી છે.મોહિત અને અદિતિ કોમન મિત્રો દ્વારા મળ્યા હતા.

9 / 13
મોહિત રૈના તેમની  પર્સનલ લાઈફને ખાનગી રાખવાનું પસંદ કરે છે. મોહિત રૈનાના કામની જો આપણે વાત કરીએ તો, તે "દેવોં કે દેવ... મહાદેવ" અને "મહાભારત" જેવા ટીવી શોમાં અભિનય માટે જાણીતા છે. તેમણે "ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક" અને "શિદ્દત" જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

10 / 13
આજે મોહિત રૈના એક કરોડપતિ અભિનેતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાની કુલ સંપત્તિ 57 કરોડ રૂપિયા છે.  અહેવાલો અનુસાર મોહિત દર મહિને લગભગ 10 લાખ રૂપિયા કમાય છે. તેની આવકનો મુખ્ય સ્ત્રોત અભિનય અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે.

11 / 13
બોલિવુડ ફિલ્મ 'રામાયણ'ની રિલીઝ અને રામ અને રાવણના પાત્રો વિશે જેટલી ઉત્સુકતા છે, તેટલી જ ચર્ચા હવે ભગવાન શિવ એટલે કે મોહિત રૈનાના પ્રવેશ પર પણ શરૂ થઈ ગઈ છે.

12 / 13
 નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ' સૌથી વધુ ચર્ચિત ફિલ્મોમાંની એક બની ગઈ છે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે. પહેલો ભાગ 2026માં અને બીજો ભાગ 2027માં રિલીઝ થશે, જેની માહિતી ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાએ પોતે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">