AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2026 પહેલા KKRના પૂર્વ ખેલાડી પર ICCએ પ્રતિબંધ લગાવ્યો, મેચ ફિક્સિંગ મામલે લેવામાં આવ્યું એક્શન

Javon Searles ICC Ban : આઈપીએલ 2026ની શરુઆત 28 માર્ચથી થવા જઈ રહી છે. તમામ ટીમે પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. આઈપીએલ પહેલા કેકેઆરના પૂર્વ ખેલાડી પર આઈસીસીએ પ્રતિંબધ લગાવ્યો છે. તો ચાલો જોઈએ કોણ છે આ ખેલાડી

Breaking News : IPL 2026 પહેલા KKRના પૂર્વ ખેલાડી પર ICCએ પ્રતિબંધ લગાવ્યો, મેચ ફિક્સિંગ મામલે લેવામાં આવ્યું એક્શન
| Updated on: Mar 12, 2026 | 2:30 PM
Share

ભારત અને શ્રીલંકાની મેજબાનીમાં હાલમાં ટી20 વર્લ્ડકપ 2026નું આયોજન કરવામાં આવ્યું હતુ. ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શાનદાર પ્રદર્શન કરી વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે હવે વર્લ્ડકપ બાદ આઈસીસીએ મોટું એક્શન લીધું છે.વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ફરી એકવાર મેચ ફિક્સિંગ કૌભાંડોથી કલંકિત થયું છે.

ફાસ્ટ બોલર જેવોન સીર્લ્સ મેચ ફિક્સિંગમાં દોષિત ઠર્યા છે. ICC એ ખેલાડીને ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાનું ઉલ્લંઘન કરવાનો દોષી ઠેરવ્યો છે. વેસ્ટઈન્ડિઝના ખેલાડી જેવન સિયર્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેવન સીયર્સ સહિત આઈસીસીએ 3 લોકોને સસ્પેન્ડ કર્યા છે.

આઈસીસીનું મોટું એક્શન

જેવન સીયર્સ, ટીમ અધિકારી ટ્રેવોન ગ્રિફિથ અને ટાઈટન્સ ટીમના માલિક ચિતરંજન રાઠૌડ પર ભ્રષ્ટાચાર વિરોધી સહિંતાના ઉલ્લંધનનો આરોપ લાગ્યો છે. Bim10 ટૂર્નામેન્ટમાં આ ખેલાડી પર મેચ ફિક્સ કરવાનો આરોપ લાગ્યો છે. તેમના પર અન્ય ખેલાડીઓને ભ્રષ્ટાચાર માટે ઉશ્કેરવાનો અને ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીઓની તપાસમાં સહકાર ન આપવાનો પણ આરોપ છે. આ સિવાય આઈસીસીએ ટીમના અધિકારી ટ્રેવોન ગ્રિફિથ પર સીડબ્લ્યુઆઈ કોડની સાથે-સાથે આઈસીસીના આંતરરાષ્ટ્રીય એન્ટી-કરપ્શન કોડના ઉલ્લંધનનો પણ આરોપ લાગ્યો છે. ગ્રિફિથ પર તપાસ સાથે જોડાયેલી મહત્વની વસ્તુઓમાં છેડછાડ કરવાનો પણ આરોપ છે.

આઈસીસીએ રાઠૌડ,સીયર્સ અને ગ્રિફિથને તાત્કાલિક અસરથી તમામ ક્રિકેટ પ્રવૃત્તિઓમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ICCએ ખેલાડીઓને 14 દિવસનો સમય આપ્યો છે.

જેવન સીયર્સનું કરિયર

વેસ્ટઈન્ડિઝના 39 વર્ષના ખેલાડી જેવન સીયર્સે અત્યારસુધી દેશનું પ્રતિનિધિત્વ કર્યું નથી. તેમણે 9 ફર્સ્ટ ક્લાસ મેચમાં 26 વિકેટ લીધી છે. જ્યારે 17 લિસ્ટ એ મેચમાં તેમણે 21 બેટ્સમેનને આઉટ કર્યા છે. તો 56 ટી20 મેચમાં જેવને 29 વિકેટ લીધી છે. આઈપીએલ 2018માં તે કેકેઆરની ટીમ આવી ચૂક્યો છે. તેમણે 4 મેચમાં 2 વિકેટ લીધી હતી. પરંતુ ત્યારબાદ જેવનને કેકેઆરમાંથી રમવાની તક મળી નહી. હવે તે કેરેબિયન પ્રીમિયર લીગ વર્ષ 2014 થી વર્ષ 2018 વચ્ચે રમી ચૂક્યો છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે.  અહી ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">