હિના ખાનની છેલ્લી કીમોથેરાપી, આંખો પર જોવા મળી માત્ર એક જ પાંપણ જુઓ ફોટો

હિના ખાને હાલમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેના સ્વાસ્થ વિશે અપટડે આપી છે. જેને જોયા બાદ સૌ કોઈ તેના સારા સ્વાસ્થની પ્રાર્થના કરી રહ્યા છે.

| Updated on: Oct 14, 2024 | 11:13 AM
 ટીવી અભિનેત્રી હિના ખાન જિંદગીના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તે બ્રેસ્ટ કેન્સર સામે ઝઝુમી રહી છે. તેની અત્યારસુધી 5 કીમોથેરાપી થઈ ચૂકી છે અને હવે આની આસર તેના સ્વાસ્થ પર જોવા મળી રહી છે.

1 / 5
  હિના ખાને હાલમાં એક ફોટો શેર કર્યો છે. જેને જોઈ તમારા પણ રુંવાડા ઉભા થઈ જશે. ચાહકો તેના સારા સ્વાસ્થની પ્રાર્થના પણ કરી રહ્યા છે. આવી બિમારી કોઈ દુશ્મનને પણ ના થાય.

2 / 5
હિના ખાને ઈન્સ્ટાગ્રામ પર પોતાની આંખનો ફોટો શેર કર્યો છે. કીમોથેરેપીના કારણે તેની સુંદર પાંપણ રહી નથી. એક જ પાંપણ જોવા મળી રહી છે. તેના આઈબ્રોમાંથી પણ વાળ ખરી ચૂક્યા છે.

3 / 5
હિના ખાને કેપ્શનમાં લખ્યું છે, તમે જાણવા માંગો છે કે, હાલમાં મારી પ્રેરણાનો સોર્સ શું છે. એક સમય હતો જ્યારે મારી સુંદર પાંપણ મારી આંખોની રોશની વધારતી હતી. તે ખુબ સુંદર હતી. આ બહાદુર એકલી યોદ્ધા મારી છેલ્લી પાંપણે મારી સાથે ધણું બધું સહન કર્યું છે. મારા કીમોના આ છેલ્લા સેશનમાં આ એક પાંપણ મારી પ્રેરણા છે. અમે આ મુશ્કેલ સમયને પણ પાર કરી લેશું.

4 / 5
હિના ખાને જણાવ્યું કે, તે શૂટિંગ દરિયાન નકલી પાંપણ પહેરે છે. તેમણે લખ્યું કાંઈ નહિ બધું ઠીક થઈ જશે.હિનાની આ પોસ્ટ પર જૂહી પરમાર, રાખી સાવંત,સ્મૃતિ ખન્ના, એકતા કપૂર સહિત અનેક સેલિબ્રિટી અને ચાહકોએ કોમેન્ટ કરી છે અને તેના સ્વાસ્થ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

5 / 5
Follow Us:
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન

ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત

બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ

લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video

ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત

સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત

Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ

વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા

Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી

Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી

g clip-path="url(#clip0_868_265)">