Hina Khan Photos: વ્હાઈટ લહેંગામાં હિના ખાનની તસવીરો થઈ વાયરલ, જોવા મળી એક્ટ્રેસની સુંદર સ્ટાઈલ
હિનાની (Hina Khan Photos) આ તસવીરોને તેના ફેન્સને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. હિના ખાનનો ઓલ વ્હાઈટ લુક જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે. હીના ખાન અવારનવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેયર કરતી રહે છે.

એક્ટ્રેસ હિના ખાન ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી કલાકાર છે. હીના ખાન અવારનવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેયર કરતી રહે છે. (Image: Hina Khan Instagram)

હિના ખાને હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેયર કરી છે, જેમાં તે ખૂબ જ સ્ટાઈલિશ વ્હાઈટ લહેંગામાં જોવા મળી રહી છે. (Image: Hina Khan Instagram)

હાલમાં જ હિના ખાને સફેદ લહેંગામાં તેની તસવીરો શેર કરી છે. વ્હઈટ અનારકલી લહેંગામાં હિના ખાનનો લૂક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. તેણે ઝરી વર્ક વાળો જ્યોરજટ્ટ દુપટ્ટો કૈરી કર્યો છે. (Image: Hina Khan Instagram)

હિનાની આ તસવીરો તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. હિના ખાનનો ઓલ વ્હાઈટ લુક જોઈને તેના ફેન્સ દિવાના થઈ ગયા છે. (Image: Hina Khan Instagram)

હિનાની ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે કંઈકને કંઈક શેર કરતી રહે છે. તેની આ તસવીરમાં તે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. (Image: Hina Khan Instagram)