AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Natasha Stankovic Net Worth : હાર્દિક પંડ્યાની ભૂતપૂર્વ પત્ની ફિલ્મો વગર પણ કરોડો રુપિયા ક્યાંથી કમાય છે જાણો

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક બંન્ને અલગ થઈ ચૂક્યા છે. બંન્નેએ છૂટાછેડાની જાહેરાત કરી દીધી છે. છેલ્લા કેટલાક સમયથી નતાશા અને હાર્દિકના નેટવર્થને લઈને પણ ખુબ ચર્ચા થઈ હતી. તો ચાલો આજે આપણે જાણીએ હાર્દિક પંડ્યાની ભૂતપૂર્વ પત્ની નતાશા કરોડો રુપિયા ક્યાંથી કમાય છે.

| Updated on: Jul 19, 2024 | 12:46 PM
Share
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક પોતાના છૂટાછેડાની જાહેરાત કરી દીધી છે. આ કપલે ઈન્સ્ટાગ્રામ પર બંન્ને પોતાની મરજીથી અલગ થવાનો નિર્ણય લીધા હોવાનો ખુલાસો કર્યો છે. બંન્નેના છૂટાછેડાની ચર્ચા ત્યારથી શરુ થઈ હતી, જ્યારે નતાશા આઈપીએલની એક પણ મેચમાં જોવા મળી ન હતી. ત્યારબાદ થોડા દિવસો પહેલા દિકરા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.

1 / 5
હવે બંન્ને વચ્ચેની ચર્ચાઓ ખુબ થઈ રહી છે.નતાશાનો જન્મ 4 માર્ચ 1992ના રોજ યૂગોસ્લાવિયામાં થયો છે. તેમ છતાં તેમણે ભારતીય ઈન્ડસ્ટ્રીમાં પોતાની મોટી છાપ છોડી છે. એક ડાન્સર અને મોડલ નતાશા પોતાના માટે એક અલગ જ જગ્યા બનાવવા માટે 2012માં ભારત આવી હતી.

2 / 5
સાર્બિયાના એક નાનકડા શહેરથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. ભારતમાં તેમણે સિલ્વર સ્ક્રીન પર આવતા પહેલા જોનસન એન્ડ જોનસન જેવી બ્રાન્ડ માટે મોડલિંગ માટે પોતાનું કરિયર શરુ કર્યું હતુ. નતાશા અનેક ફિલ્મો અને વીડિયોમાં પણ જોવા મળી ચૂકી છે અને ભારતીય ચાહકોના દિલમાં પણ સ્થાન બનાવી ચૂકી છે.

3 / 5
નતાશાના નેટવર્થ અને કમાણીની આપણે વાત કરીએ તો નાતાશા સ્ટેનકોવિકની કુલ નેટવર્થ અંદાજે 20 કરોડ રુપિયા છે. પોતાના લગ્ન બાદ બોલિવુડથી દુર રહેવા છતાં તે અનેક પ્રોજકેટ અને જાહેરાત દ્વારા પૈસા કમાય છે. તેના પૂર્વ પતિ હાર્દિક પંડ્યાની કુલ નેટવર્થ 91 કરોડ રુપિયા છે. જે ક્રિકેટ કરિયર અને જાહેરાત દ્વારા કમાય છે.

4 / 5
તમને જણાવી દઈએ કે, નતાશા અને હાર્દિક પંડ્યાના લગ્ન મે 2020માં થયા હતા. બંન્ને લોકડાઉન દરમિયાન કોર્ટ મેરેજ કર્યા હતા. જુલાઈ 2020માં એક દિકરાના માતા-પિતા બન્યા જેનું નામ અગસ્તય રાખ્યું હતુ. 3 વર્ષ બાદ બંન્ને ફ્રેબ્રુઆરી 2023માં હિંદુ રિતી -રિવાજથી ધામધુથી લગ્ન કર્યા હતા. હવે બંન્ને છૂટાછેડા લઈ લીધા છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">