20 વર્ષની ઉંમરે લગ્ન કર્યા ત્યારબાદ છૂટાછેડા લીધા, 54 વર્ષે બીજી વખત લગ્ન કર્યા, આવો છે હંસલ મહેતાનો પરિવાર

આજે આપણે એક એવા ડિરેક્ટર વિશે વાત કરીશું કે, તેની વેબ સિરીઝ હોય કે, ફિલ્મો ચાહકોને ખુબ પસંદ આવ છે, અને આ વ્યક્તિનું નામ છે હંસલ મહેતા. બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા હંસલ મહેતા ખુબ ચર્ચામાં પણ રહે છે, તો આજે આપણે હંસલ મહેતાના પરિવાર વિશે જાણીશું.તમને જણાવી દઈએ કે, હંસલ મહેતાનો જન્મ ગુજરાતી પરિવારમાં થયો હતો.

| Updated on: Jun 17, 2024 | 12:13 PM
હંસલ મહેતા બોલિવુડ ઈન્ડસ્ટ્રીના જાણીતા નિર્માતા-નિર્દેશક છે, તેમણે પોતાના કરિયરની શરુઆત ટેલિવિઝન શો ખાના-ખજાનાથી કરી હતી. તો આજે આપણે હંસલ મહેતાના પરિવાર વિશે જાણીએ.

1 / 10
હંસલ મહેતાનો જન્મ મુંબઈમાં મધ્યમવર્ગીય ગુજરાતી પરિવારમાં થયો હતો. મહેતાએ 20 વર્ષની ઉંમરે સુનિતા સાથે લગ્ન કર્યા હતા, ત્યારબાદ સુનિતા સાથે છૂટાછેડા લીધા પછી મહેતાએ સફીના હુસૈન સાથે લગ્ન કર્યા છે.

2 / 10
મહેતાનો જન્મ 29 એપ્રિલ 1968ના રોજ મુંબઈના એક મધ્યમવર્ગીય ગુજરાતી પરિવારમાં થયો હતો. તે શાસ્ત્રીય સંગીત શીખીને મોટા થયા હતા અને કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.

3 / 10
જો હંસલ મહેતાના અંગત જીવનની વાત કરીએ તો તેમણે વર્ષ 1989માં સુનીતા સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેમને બે પુત્રો છે. જય અને પલ્લવ, જેમાંથી જય પોતે દિગ્દર્શક છે. જોકે, આ પછી ફિલ્મમેકરે સુનીતા સાથે છૂટાછેડા લઈ લીધા હતા.

4 / 10
છૂટાછેડા પછી હંસલે લગભગ 17 વર્ષ સુધી સુફીનાને ડેટ કરી હતી. આ સમય દરમિયાન બંનેને બે પુત્રીઓ પણ છે કિમાયા અને રીહાના. ફિલ્મમેકરે 17 વર્ષ સુધી ડેટ કર્યા બાદ વર્ષ 2022માં સુફીના સાથે લગ્ન કર્યા હતા.

5 / 10
નિર્માતા, દિગ્દર્શક અને લેખક હંસલ મહેતા, જેઓ લક્ષ્ય અને હાઇવે જેવી ફિલ્મો તેમજ પ્રતિક ગાંધી સ્ટાર કલાકાર જેમાં અભિનય કર્યો તે સ્કેમ જેવી સીરિઝ પણ આપી છે, તેમની ફિલ્મો અને સિરીઝ અવારનવાર હેડલાઇન્સમાં રહે છે.

6 / 10
હંસલ મહેતા ફિલ્મ નિર્દેશક, લેખક અને નિર્માતા છે. હંસલ મહેતાએ ખાના ખઝાના (1993-2000)થી ટેલિવિઝનમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ દિલ પે મત લે યાર (2000) અને છલ (2002) જેવી ફિલ્મો બનાવી.

7 / 10
તેણે ફિચર ફિલ્મ ડાયરેક્ટર તરીકે તેની શરૂઆત ફિલ્મ જયતેથી કરી જે 1999-2000ના ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં હૈદરાબાદ, ભારતમાં ઈન્ડિયન પેનોરમાનો ભાગ હતી. બાદમાં તેણે દિલ પે મત લે યારનું નિર્દેશન કર્યું. તે વર્ષે પાછળથી છલ (2002) આવી, જે એક શૈલીની ગેંગસ્ટર ફિલ્મ હતી જેણે તેની અગાઉની ફિલ્મો કરતાં વધુ પ્રશંસા મેળવી હતી.

8 / 10
ફિલ્મ નિર્માતાનો જન્મ એક મધ્યમ ગુજરાતી પરિવારમાં થયો હતો.તમને જણાવી દઈએ કે હંસલ મહેતા લાંબા સમયથી વિવાદો સાથે સંકળાયેલા છે. તેમની ઘણી ફિલ્મોને લઈને વિવાદો થયા છે. ફિલ્મ નિર્માતાની ઘણી ફિલ્મો તેમની રિલીઝ પહેલા જ તેના વિશે ઘણો વિવાદ થયો છે.

9 / 10
ફિલ્મમેકર હંસલ મહેતા હાલના દિવસોમાં પોતાની આગામી સિરીઝ 'ગાંધી'ના શૂટિંગમાં વ્યસ્ત છે. 'સ્કેમ 1992' અને 'સ્કેમ 2003' પછી હવે આ શોની ત્રીજી સીઝનની જાહેરાત કરવામાં આવી છે. તેનું ટાઈટલ'સ્કેમ 2010: ધ સુબ્રત રૉય સાગા'રાખ્યું છે.

10 / 10
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">