Genelia D’Souza : એક્ટિંગની સાથે-સાથે સ્પોર્ટ્સમાં પણ એક્સપર્ટ છે જેનેલિયા ડિસોઝા, તેના જન્મદિવસ પર જાણી લો એક્ટ્રેસ સાથે જોડાયેલી ખાસ વાતો

જેનેલિયાની (Genelia D'Souza) કારકિર્દીમાં મદદ કરવા માટે, તેની માતાએ બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કોર્પોરેશનના CEO તરીકે પદ છોડવું પડ્યું. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેનું નામ તેના માતા-પિતાના નામનો એક ભાગ છે. અભિનયની સાથે તે રમતગમતમાં પણ પારંગત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 8:30 AM

હિન્દી સિનેમામાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી જેનેલિયા ડિસોઝા આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. જેનેલિયા ડિસોઝાનો જન્મ 5 ઓગસ્ટ, 1987ના રોજ મુંબઈમાં થયો હતો. જેનેલિયા મરાઠી ભાષી મેંગલોરિયન કૈથોલિક પરિવારમાંથી આવે છે.

1 / 5
અભિનેત્રી જેનેલિયા ડિસોઝાએ ફિલ્મ તુઝે મેરી કસમથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે રિતેશ દેશમુખ હતો. તમને જણાવી દઈએ કે ફિલ્મોમાં આવતા પહેલા જેનેલિયા મોડલિંગ કરતી હતી.

2 / 5
જેનેલિયાએ હિન્દી સિનેમા સિવાય તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જેનેલિયા અભ્યાસ, અભિનય અને રમતગમતમાં નિષ્ણાંત હતી. તે એક સમયે રાષ્ટ્રીય સ્તરની ફૂટબોલ ખેલાડી રહી ચૂકી છે.

3 / 5
તે અમિતાભ બચ્ચન સાથે પાર્કર પેનની જાહેરાતથી પ્રખ્યાત થઈ હતી. આ પછી તેણે બીજી ઘણી જાહેરાત ફિલ્મોમાં કામ કર્યું. તે સમયે જેનેલિયા માત્ર 15 વર્ષની હતી.

4 / 5
કહેવાય છે કે ફિલ્મ 'તુઝે મેરી કસમ' દરમિયાન જેનેલિયા અને રિતેશ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. લગભગ 9 વર્ષ સુધી ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા. જેનેલિયા અને રિતેશને બે બાળકો પણ છે. આજે તેમનું નામ બોલિવૂડના સૌથી ક્યૂટ કપલમાં આવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

g clip-path="url(#clip0_868_265)">