અમદાવાદમાં થયો છે આનંદ પંડિતનો જન્મ, ગુજરાતી ફિલ્મથી લઈ બોલિવુડ, સાઉથની ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

આનંદ પંડિતનો જન્મ 1963 રોજ અમદાવાદમાં થયો છે. એક ભારતીય ફિલ્મ નિર્માતા અને રિયલ એસ્ટેટ ડેવલપર છે. તેઓ શ્રી આનંદ પંડિત જી મોશન પિક્ચર્સની માલિકી ધરાવે છે એક એક ફિલ્મ સ્ટુડિયો છે જે ટોટલ ધમાલ (2019), મિસિંગ (2018), સરકાર 3 (2018), અને ગ્રેટ ગ્રાન્ડ મસ્તી (2016) જેવી બોલિવૂડ ફિલ્મોનું નિર્માણ કરી ચૂક્યા છે. પરિવાર વિશે જાણો.

| Updated on: Apr 12, 2024 | 3:38 PM
આજે આપણે અમદાવાદના એવા વ્યક્તિ વિશે વાત કરીશું જેમણે પોતાનું નામ ગુજરાતથી લઈ બોલિવુડ અને સાઉથમાં રોશન કર્યું છે.

1 / 9
આનંદ પંડિતના ભાઈનું નામ કાર્તિકેય કમલનયન પંડિત છે અને બહેનનું નામ કેતકી પંડિત છે. તેમની પત્નીનું નામ રુપા પંડિત છે બંન્નેને 3 બાળકો છે, એક પુત્ર અને 2 પુત્રી.  આજે આપણે આનંદ પંડિતના પરિવાર વિશે વાત કરીશું.

2 / 9
 આનંદ પંડિતની દીકરી ઐશ્વર્યા અને સાહિલની રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડ અને ટીવી સ્ટાર્સને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પાર્ટીમાં અંકિતા લોખંડે, ભૂમિ પેડનેકર, મૌની રોય, અમીષા પટેલ જેવી ઘણી અભિનેત્રીઓએ હાજરી આપી હતી.

3 / 9
આનંદ પંડિત ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર, પ્રોડ્યુસર અને રિયલ એસ્ટેટ ડેવલપર છે. તેમણે 2015માં પોતાની પ્રોડક્શન કંપની આનંદ પંજિત મોશન પિક્ચર્સની શરુઆત કરી હતી. ત્યારથી લઈ અત્યારસુધી તે ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, સરકાર 3, ટોટલ ધમાલ, પીએમ નરેન્દ્ર મોદી, ધ બિગ બુલ અને ચેહરે જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી ચૂક્યા છે. આ સિવાય તે પ્યાર કા પંચનામા 2, સત્યમેવ જયતે, ડોક્ટર જી સહિત અનેક ફિલ્મોમાં ડિસ્ટ્રિબ્યુટ તરીકે પણ જોડાઈ ચૂક્યા છે. સાઉથ ઈન્ડિયામાં પણ પ્રોડય્સુર તરીકે કામ કરી ચૂક્યા છે.

4 / 9
આનંદ પંડિતની પુત્રી ઐશના તાજેતરમાં લગ્ન થયા છે અને  ગુરુવારે એક ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક બોલિવુડ સ્ટાર જોવા મળ્યા હતા. પંડિતે 2000માં મીડિયા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો અને બોલિવૂડની અનેક ફિલ્મોનું નિર્માણ, ડિસ્ટ્ર્રબ્યુટ તરીકે કામ કર્યું હતું.

5 / 9
આનંદ પંડિતે એક ગુજરાતી ફિલ્મ ફકત મહિલા માટે (2022) પણ બનાવી છે. જેણે બોક્સ ઓફિસ પર ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે થેંક ગોડ (2022), ધ બિગ બુલ (2021) અને ચેહરે (2021) સહિત અન્ય ઘણી ફિલ્મો પણ બનાવી છે.

6 / 9
આનંદ પંડિતની ત્રણ ફિલ્મો ઑગસ્ટ 2023માં રિલીઝ થઈ છે, ગુજરાતી ફિલ્મ 3 એક્કા, 18 ઑગસ્ટ 2023ના રોજ રિલીઝ થઈ હતી,હિન્દી ફિલ્મ લવ-ઑલ 25 ઑગસ્ટ 2023ના રોજ અને મરાઠી ફિલ્મ બાપ માનુસ પણ 25 ઑગસ્ટ 2023ના રોજ રિલીઝ થઈ હતી.

7 / 9
 આનંદ પંડિત બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મનું સહ-નિર્માણ કરી ચુક્યા છે સાથે આનંદ પંડિત સ્વતંત્રતા વીર સાવરકરનું પણ નિર્માણ કર્યું છે, જે વીર સાવરકરના જીવન પર આધારિત ફિલ્મ છે, જેમાં રણદીપ હુડા અભિનીતા છે, જે 26 મે 2023ના રોજ રિલીઝ થઈ હતી.

8 / 9
આનંદ પંડિત મોશન પિક્ચર્સની સ્થાપના 2015માં કરવામાં આવી હતી. તે મુખ્યત્વે ફિલ્મોનું નિર્માણ અને ડિસ્ટબ્યુટ કરે છે.

9 / 9

Latest News Updates

Follow Us:
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ

અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા

g clip-path="url(#clip0_868_265)">