AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ekta Kapoor Net Worth: એકતા કપૂરે કરોડોની કારમાં ફરે છે, આલીશાન ઘરની કિંમત તમારા પણ ઉડાવી દેશે હોશ

Ekta Kapoor Net Worth: 'ટીવી ક્વીન' એકતા કપૂર કરોડોની સંપત્તિની માલિક છે. આવો જાણીએ તેમના કાર કલેક્શનથી લઈને ઘર અને મિલકત વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2023 | 1:19 PM
Share
એકતા કપૂરે મનોરંજનની દુનિયામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. તે છેલ્લા બે દાયકાથી ટીવી ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. આ જ કારણ છે કે લોકો તેને 'ટીવી ક્વીન' કહે છે. એકતા કપૂરે ટીવી ઈન્ડસ્ટ્રીને ઘણી સુપરહિટ સિરિયલો આપી છે, જે આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે તે 'અલ્ટ બાલાજી' દ્વારા OTT ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ કામ કરી રહી છે અને તેમાં પણ તે સફળતા મેળવી રહી છે.

1 / 5
'કહાની ઘર ઘર કી' થી 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' અને 'બેકાબૂ' થી 'લૉક અપ' સુધી, એકતા કપૂરે ટીવી અને વેબ સિરીઝમાં અપાર સફળતા હાંસલ કરી છે. આવી સ્થિતિમાં, તે નકારી શકાય નહીં કે તેની પાસે કરોડોની સંપત્તિ છે અને તે વૈભવી જીવનશૈલી જીવવાનું પસંદ કરે છે.

2 / 5
પ્રોડ્યુસર પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. વર્ષ 2012માં તેણે મુંબઈના પોશ વિસ્તારમાં એક આલીશાન ઘર ખરીદ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘરની કિંમત 7 કરોડ રૂપિયા હતી. ભારત ઉપરાંત વિદેશમાં પણ એકતાનું ઘર છે.

3 / 5
ટીવી નિર્માતાને કારનો ખૂબ શોખ છે. તેમના કાર કલેક્શનમાં રૂ. 70 લાખની કિંમતની જગુઆર એફ પેસ, રૂ. 1.86 કરોડની મર્સિડીઝ-બેન્ઝ એસ ક્લાસ મેબેક એસ500 અને રૂ. 3.57 કરોડની કિંમતની સૌથી મોંઘી બેન્ટલી કોન્ટિનેન્ટલ જીટી કારનો સમાવેશ થાય છે.

4 / 5
'IWMBuzz' અનુસાર, એકતા કપૂરની કુલ સંપત્તિ 95 કરોડ રૂપિયા છે અને તે એક મહિનામાં 1 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે.48 વર્ષની એકતા કપૂરે હજી લગ્ન કર્યા નથી. જો કે, તે સરોગસી દ્વારા વર્ષ 2019માં માતા બની હતી. તેમના પુત્રનું નામ રવિ કપૂર છે.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">