AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દીપિકા પાદુકોણના EX બોયફ્રેન્ડે કર્યો મોટો ખુલાસો, કહ્યું- 2 વર્ષ રિલેશનશીપમાં રહ્યા અને ડેટ પર રિક્ષામાં જતા

લગ્ન બાદ દીપિકા પાદુકોણની પ્રોફેશનલ લાઈફથી વધારે લવ લાઈફની ચર્ચા થઈ રહી છે. હાલમાં અભિનેત્રીના EX બોયફ્રેન્ડ મુઝમ્મિલ ઇબ્રાહિમે બંન્નેના સંબંધોને લઈ મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, લગ્ન બાદ બંન્નેની વાતચીત થતી નથી.

| Updated on: Jun 06, 2025 | 11:38 AM
Share
દીપિકા પાદુકોણ બોલિવુડમાં એક મોટું નામ છે. તેની ફિલ્મો લોકોને ખુબ પસંદ કરે છે. હિન્દી ફિલ્મોની સાથે અભિનેત્રીએ હોલિવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. દીપિકા માતા બન્યા બાદ હાલમાં બ્રેક પર છે પરંતુ હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ પર પાછી આવવા માટે તૈયાર છે.

1 / 7
પ્રોફેશનલ લાઈફની સાથે સાથે હવે દીપિકા પાદુકોણની લવ લાઈફને લઈને પણ ચર્ચા કરવામાં આવી રહી છે.જે તેનો ભૂતકાળ રહ્યો છે.મુઝમ્મિલ એક મોડેલ અને અભિનેતા છે, જેનો જન્મ જમ્મુ અને કાશ્મીરમાં થયો છે. તેમણે 2003 માં 18 વર્ષની ઉંમરે ગ્લેડરેગ્સ મેનહન્ટ ઇન્ડિયા પેજન્ટ જીતીને ઓળખ મેળવી હતી.

2 / 7
દીપિકાએ 2018 માં રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા, જોકે આ પહેલા પણ અભિનેત્રીનું નામ અનેક અભિનેતાઓ સાથે જોડાયું છે.આમાંથી એક નામ મુઝમ્મિલ ઇબ્રાહિમનું પણ છે. મુઝમ્મિલ એક અભિનેતા અને મોડલ છે.

3 / 7
 હાલમાં મુઝમ્મલિે એક ઈન્ટવ્યુમાં દીપિકા પાદુકોણ સાથેના રિલેશનશીપને લઈ વાત કરી હતી. મુઝમ્મિલે કહ્યું કે, જે સમયે અભિનેત્રી મુંબઈ આવી હતી. તો તે પહેલો વ્યક્તિ હતો જેની સાથે દીપિકાની મુલાકાત થઈ હતી. ત્યારબાદ બંન્ને રિલેશનશીપમાં આવ્યા.

4 / 7
સિદ્ધાર્થ કનન સાથે વાતચીત દરમિયાન મુઝમ્મિલે દીપિકા સાથે પોતાના સંબંધને લઈ વાત કરી હતી. તેમણે કહ્યું અમે અંદાજે 2 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી હતી બાદમાં મુઝમ્મિલે અભિનેત્રી સાથે સંબંધો પૂર્ણ કર્યા હતા.

5 / 7
તેમણે કહ્યું કે, તે સમયે ડેટ કરી રહ્યા હતા. જ્યારે તે પબ્લિક ફિગર હતો પરંતુ દીપિકાનું આટલું મોટું નામ ન હતુ. પરંતુ હવે વસ્તુઓ બદલાય ગઈ છે. સાથે મુઝમ્મિલે કહ્યું કે, તે દીપિકા પાદુકોણનો ચાહક છે.

6 / 7
ડેટ પર જવા અંગે તેમણે કહ્યું કે અમે રિક્ષામાં ડેટ પર જતા હતા, જે ખૂબ જ સુંદર અને યાદગાર હતું, કારણ કે તે પછી હું ક્યારેય કોઈની સાથે રિક્ષામાં ડેટ પર ગયો નથી.લગ્ન પહેલા તે દીપિકા સાથે વાત કરતો હતો. બંને એકબીજાને તેમની સિદ્ધિઓ પર અભિનંદન આપતા હતા, પરંતુ જ્યારથી અભિનેત્રીના લગ્ન થયા છે ત્યારથી બંને વચ્ચે કોઈ વાતચીત થઈ નથી.

7 / 7

દીપિકા પાદુકોણ એ એક દિગ્ગજ ફિલ્મ એક્ટ્રેસમાંથી એક છે, જેની ઓળખાણ તેની પહેલી જ ફિલ્મ બની ગઈ હતી. દીપિકા પાદુકોણના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર

ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ

મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video

એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા

સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો

મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !

ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ

રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો

અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ

g clip-path="url(#clip0_868_265)">