AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Welcome To The Jungle Fees : 250 કરોડના બજેટમાં બનેલી ફિલ્મમાં સ્ટાર કાસ્ટે કેટલો ચાર્જ લીધો જાણો

Welcome To The Jungle Fees : બોલિવુડ ફિલ્મ વેલકમ ટુ ધ જંગલને લઈ ખુબ ચર્ચાઓ થઈ રહી છે. આ ફિલ્મ ફ્રેન્ચાઈઝીને ખુબ જ પ્રેમ મળી રહ્યો છે.હવે ફિલ્મના ત્રીજી પાર્ટને લઈ સતત અપડેટ આવી રહી છે. તો ચાલો જાણીએ કે, આ ફિલ્મ માટે કોને કેટલા રુપિયા મળ્યા છે.

| Updated on: May 17, 2026 | 11:02 AM
Share
 બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમારની હોરર કોમેડી ફિલ્મ ભૂત બંગલા સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.આ ફિલ્મ બાદ સુપરસ્ટારની કોમેડી ફિલ્મ વેલકમ ટુ ધ જંગલ રિલીઝ થવાની છે. ફિલ્મને લઈ અપટેડ પણ સામે આવી રહ્યું છે.

1 / 7
હવે અક્ષય કુમારની વેલકમ ટુ ધ જંગલ ફિલ્મની કાસ્ટની ફી સામે આવી રહી છે. ફિલ્મ માટે સુપરસ્ટારે ખુબ મોટી ફી લીધી છે. રિપોર્ટ અનુસાર વેલકમ ટુ જંગલ માટે અક્ષય કુમારે 90 કરોડ રુપિયા મળ્યા છે. ફિલ્મનું બજેટ અંદાજે 250 કરોડ રુપિયાનું માનવામાં આવી રહ્યું છે.

2 / 7
આ એક મલ્ટી સ્ટાર ફિલ્મ છે. જેમાં 25-30 કલાકારો જોવા મળશે. જેમાં કેટલાક મોટા સ્ટાર પણ સામેલ છે.આ ફિલ્મ દ્વારા ચાહકોને ફરી એક વખત અક્ષય કુમાર,અજય દેવગણ અને પરેશ રાવલની જોડી જોવા મળશે.

3 / 7
ફીની જો આપણે વાત કરીએ તો રિપોર્ટ મુજબ આ ફિલ્મ માટે સુનીલ શેટ્ટીએ 4 કરોડ રુપિયા લીધા છે. અક્ષય કુમારની સાથે તેની જોડી ખુબ ખાસ માનવામાં આવી રહી છે. બંન્ને સાથે મળી અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. આ સિવાય હેરાફેરી 3માં પણ બંન્ને સ્ટાર ચર્ચામાં છે.

4 / 7
આ મલ્ટીસ્ટાર કોમેડી ફિલ્મમાં પરેશરાવલ ચાહકોને હસાવતા જોવા મળશે. સીનિયર અભિનેતાએ આ ફિલ્મમાં કામ કરવા માટે અંદાજે 2 કરોડ નો ચાર્જ લીધો છે. દિશા પટણી રિપોર્ટ અનુસાર 2.5 કોડની ફી લીધી છે. અરશદ વારસી અને રવીના ટંડને પણ આટલી જ ફી લીધી છે.

5 / 7
જો આપણે ફિલ્મની વાત કરીએ તો ફિલ્મમાં કાસ્ટ ખુબ મોટી છે.  અક્ષય કુમાર સિવાય, જેકલીન ફર્નાન્ડીઝ, રાજપાલ યાદવ,કૃષ્ણા અભિષેક, કીકુ શારદા,મુકેશ તિવારી , યશપાલ શર્મા,શ્રેયસ તલપડે અને તુષાર કપુર જેવા કલાકારો જોવા મળશે.

6 / 7
વેલકમ ફ્રેન્ચાઈઝીની આ ફિલ્મનું નિર્દેશન અહમદ ખાન કરી રહ્યા છે. તે લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ છએ અને કોરિયોગ્રાફર કર્યાની સાથે ડાયરેક્શનમાં પણ હાથ અજમાવતા જોવા મળ્યા છે. તે લકીર,બાગી 3 અને હીરોપંતી 2 જેવી ફિલ્મનું નિર્દેશન કરી ચૂક્યા છે.

7 / 7

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો

Follow Us
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ

સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO

અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન

શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત

સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું

પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર

સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video

પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે

40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">