AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોકાણકારો માટે ‘સુવર્ણ તક’! આ સ્ટોક પર નિષ્ણાતોએ આપ્યું ‘Buy’ રેટિંગ, ભાવ ₹672 સુધી જવાની કરી આગાહી

શેરબજારમાં જ્યારે પણ કોઈ પીએસયુ (PSU) કંપની ચર્ચામાં આવે ત્યારે રોકાણકારોની ઉત્સુકતા વધી જતી હોય છે. તાજેતરમાં એક અગ્રણી તેલ કંપનીએ તેના એવા શાનદાર પરિણામો જાહેર કર્યા છે કે, જેને જોઈને મોટા બ્રોકરેજ હાઉસે આ સ્ટોક પર ભરોસો વ્યક્ત કર્યો છે.

| Updated on: May 16, 2026 | 4:21 PM
Share
પીએસયુ (PSU) ની અપસ્ટ્રીમ કંપની દ્વારા માર્ચ 2026 (Q4FY26) ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના મજબૂત પરિણામો જાહેર કર્યા બાદ બ્રોકરેજ હાઉસે પોતાનો રિપોર્ટ આપ્યો છે. આ રિપોર્ટમાં બ્રોકરેજે કંપનીના સ્ટોકને ખરીદવાની (Buy) સલાહ સાથે ટાર્ગેટ પ્રાઈસમાં લગભગ 30 ટકાનો વધારો થવાનો અંદાજ મૂક્યો છે.

1 / 7
શુક્રવાર (15 મે) ના રોજ આ પીએસયુ સ્ટોક તેજી સાથે ખુલ્યો હતો પરંતુ થોડી જ વારમાં ગગડીને લાલ નિશાન પર ટ્રેડ કરવા લાગ્યો હતો. સવારે 9.37 વાગ્યે આ સ્ટોકની કિંમત પ્રતિ શેર 514 રૂપિયા હતી, જ્યારે શેરની શરૂઆત પ્રતિ શેર 521 રૂપિયા પર થઈ હતી. જણાવી દઈએ કે, માર્કેટ બંધ થયું ત્યારે શેર 518.30 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.

2 / 7
BSE પર શુક્રવારે ઓઈલ ઈન્ડિયાના શેરનો ભાવ અગાઉના બંધ ભાવ 518 રૂપિયાથી વધીને 521 રૂપિયા પર ખુલ્યો હતો. જો કે,  અચાનક ઘટાડો થતા તે 514 રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ થવા લાગ્યો. ગુરુવારના ઈન્ટ્રા-ડે ટ્રેડમાં BSE પર સ્ટોકમાં 5 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.

3 / 7
તેલ ઉત્પાદન કરતી આ કંપનીએ 4 ફેબ્રુઆરી, 2026 ના રોજ બનાવેલા તેના અગાઉના હાઈ લેવલ 524.15 રૂપિયાને પાછળ છોડી દીધું છે. આ દરમિયાન ઓઈલ ઈન્ડિયાએ 531 રૂપિયાની 52-અઠવાડિયાની ઓલ-ટાઈમ હાઈ સપાટી સ્પર્શી હતી. માર્ચ 2026 ના ત્રિમાસિક ગાળાના સારા પરિણામોને કારણે આ તેજી જોવા મળી છે.

4 / 7
ઈલારા કેપિટલે ઓઈલ ઈન્ડિયા પર તેનું 'Buy' રેટિંગ જાળવી રાખ્યું છે અને 672 રૂપિયાની ટાર્ગેટ પ્રાઈસ આપી છે, જે વર્તમાન કિંમત કરતા 29.72 ટકા વધારે છે. બ્રોકરેજ માને છે કે, સરકારી નીતિઓમાં ફેરફાર હવે વિન્ડફોલ ટેક્સને બદલે અપસ્ટ્રીમ કેપેક્સ (Upstream Capex) ને પ્રોત્સાહન આપી રહ્યા છે, જે કંપની માટે સકારાત્મક છે.

5 / 7
નાણાકીય દેખાવ (Financial Performance) ની વાત કરીએ તો, ચોથા ત્રિમાસિક ગાળામાં સ્ટેન્ડઅલોન PAT (ટેક્સ પછીનો નફો) વાર્ષિક ધોરણે 12 ટકા વધ્યો છે. Q4FY26 માં ક્રૂડ ઓઈલની પ્રાપ્તિ સુધરીને 77.9 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.  નુમાલીગઢ રિફાઇનરીનો GRM (ગ્રોસ રિફાઇનિંગ માર્જિન) 128 ટકાના જંગી ઉછાળા સાથે 21.2 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે.

6 / 7
ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ્સથી નિકાસ ક્ષમતામાં (Evacuation Capacity) લગભગ 50 ટકાનો વધારો થવાની અપેક્ષા છે. આ સકારાત્મક પરિસ્થિતિઓ અને સરસ ઉત્પાદન દૃષ્ટિકોણને કારણે બ્રોકરેજે નાણાકીય વર્ષ 2027 માટે EPS અંદાજમાં 44 ટકા સુધીનો વધારો કર્યો છે.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

રોકાણકારો માટે ‘મોટી તક’! બ્રોકરેજે આ સ્ટોકમાં આપ્યું ‘BUY’ રેટિંગ, ટાર્ગેટ પણ વધાર્યો

Follow Us
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video

વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો

Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત

સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી

છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય

નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,

ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી

તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર

Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ

ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ

g clip-path="url(#clip0_868_265)">