AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોકાણકારો માટે ‘મોટી તક’! બ્રોકરેજે આ સ્ટોકમાં આપ્યું ‘BUY’ રેટિંગ, ટાર્ગેટ પણ વધાર્યો

શેરબજારમાં ચાલી રહેલ ઉથલપાથલ વચ્ચે એક દિગ્ગજ બ્રોકરેજ ફર્મે ડિફેન્સ સ્ટોકમાં 'BUY' ની સલાહ આપી છે. ખાસ વાત એ છે કે, આગામી 12 મહિના માટે તેનો ટાર્ગેટ પ્રાઇસ પણ વધારી દીધો છે.

| Updated on: May 16, 2026 | 4:22 PM
Share
ડિફેન્સ સેક્ટરની દિગ્ગજ કંપનીના શેર શુક્રવારે BSE પર 4.8 ટકા સુધી ઘટીને દિવસના સૌથી નીચલા સ્તર 4,386.20 રૂપિયા પર પહોંચી ગયા. આવું ત્યારે થયું, જ્યારે કંપનીએ માર્ચ 2026 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર (ત્રિમાસિક ગાળા) માટે 4,196 કરોડ રૂપિયાનો કોન્સોલિડેટેડ નફો નોંધાવ્યો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં નોંધાયેલા 3977 કરોડ રૂપિયાની સરખામણીએ 6 ટકા વધુ છે.

1 / 7
માર્ચ ક્વાર્ટર દરમિયાન ઓપરેશન્સમાંથી થતી આવક (રેવેન્યુ) વાર્ષિક ધોરણે 2 ટકા વધીને 13,942 કરોડ રૂપિયા થઈ ગઈ, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 13,700 કરોડ રૂપિયા હતી. ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર (ત્રિમાસિક) ધોરણે, કંપનીના પ્રદર્શનમાં જોરદાર સુધારો જોવા મળ્યો છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં નોંધાયેલા 1,867 કરોડ રૂપિયાની સરખામણીએ નેટ પ્રોફિટ બમણાથી પણ વધુ થઈ ગયો છે, જ્યારે Q3FY26 માં 7699 કરોડ રૂપિયાની સરખામણીએ ઓપરેશન્સમાંથી થતી આવક 81 ટકાથી વધુ વધી ગઈ છે. આ ક્વાર્ટરના શાનદાર પ્રદર્શન અને સ્ટોકના પરફોર્મન્સને જોતાં દિગ્ગજ બ્રોકરેજ ફર્મ નુવામા રિસર્ચે (Nuvama Research) પોતાના રિપોર્ટ સાથે ટાર્ગેટ પ્રાઇસ જાહેર કર્યો છે.

2 / 7
બ્રોકરેજે આ શેરને 'BUY' ની રેટિંગ આપી છે અને સેક્ટરની સરખામણીએ તેને Outperformer માન્યો છે. હાલમાં આ શેરની કિંમત 4,386.20 રૂપિયા છે, જ્યારે તેના ટાર્ગેટ પ્રાઇસને 4,800 રૂપિયાથી વધારીને આગામી 12 મહિના માટે 5,040 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આ સિવાય, સ્ટોકનું 52-અઠવાડિયાનું ઉચ્ચતમ અને ન્યૂનતમ સ્તર અનુક્રમે 5,166 / 3,479 રૂપિયા છે. તેનું માર્કેટ કેપ 2,933 બિલિયન રૂપિયા (30.6 બિલિયન યુએસ ડોલર) છે, ફ્રી ફ્લોટ 25.3 ટકા છે અને સરેરાશ દૈનિક ટ્રેડેડ વેલ્યુ 6698.7 મિલિયન રૂપિયા નોંધાઈ છે.

3 / 7
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 'HAL' માટે આ ક્વાર્ટર થોડું સુસ્ત રહ્યું છે. કંપનીની કામગીરી ગયા વર્ષની સરખામણીએ માત્ર 1.8 ટકા જ વધી છે, જેના કારણે તેની ચોથા ક્વાર્ટરની કમાણી 13,942 કરોડ રૂપિયા રહી. જો સમગ્ર વર્ષ (FY26) ની વાત કરીએ તો, જિયો-પોલિટિકલ અને ટેકનિકલ સમસ્યાઓના કારણે એલસીએ તેજસ (LCA Tejas) તેમજ એચટીટી-40 (HTT-40) વિમાનોની ડિલિવરીમાં વિલંબ થયો હતો. આ કારણે સમગ્ર વર્ષની કુલ કમાણીમાં 6.8 ટકાનો જ વધારો થયો છે.

4 / 7
મશીનો અને વિમાનોના મેઇન્ટેનન્સ (MRO) નું કામ વધવા છતાં કંપનીના EBITDA માર્જિનમાં ઘટાડો થયો છે. વાર્ષિક ધોરણે આ માર્જિન ઘટીને 29.6 ટકા પર આવી ગયું છે. જો કે, બીજા સ્ત્રોતોમાંથી થતી આવકમાં 76.5 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે, જેણે કંપનીને ટેકો આપ્યો છે. આ જ કારણે કંપનીનો PAT 5.7 ટકા વધીને 41.8 અબજ રૂપિયા સુધી પહોંચી ગયો છે. કંપનીની રોકડ સ્થિતિ પણ મજબૂત છે અને માર્ચ 2026 સુધીમાં તેની પાસે 461 અબજ રૂપિયાની કેશ મોજૂદ હતી.

5 / 7
કંપની પાસે ભવિષ્ય માટે ઓર્ડર્સની કોઈ કમી નથી. આ વર્ષે 'HAL' ને 97 તેજસ વિમાનો (623.7 અબજ રૂપિયા) અને હેલિકોપ્ટર્સના મોટા ઓર્ડર મળ્યા છે. હાલમાં કંપનીની કુલ ઓર્ડર બુક 2.54 લાખ કરોડ રૂપિયાની છે, જે તેના ગયા વર્ષના કુલ વેચાણ કરતા લગભગ 8 ગણી વધારે છે. ભવિષ્ય અંગે મેનેજમેન્ટનું અનુમાન છે કે, આગામી વર્ષે (FY27) કંપનીની કમાણીમાં 10 ટકાથી 12 ટકાની ગ્રોથ થશે. આ સિવાય, આગામી 2 વર્ષમાં કંપનીને 900 અબજ રૂપિયાના નવા ઓર્ડર મળવાની આશા છે.

6 / 7
કંપનીની આગળની રફતાર એ વાત પર નિર્ભર રહેશે કે, તે પોતાના મુખ્ય પ્રોજેક્ટ્સ (જેવા કે તેજસ, એએલએચ અને સુખોઈ) ને કેટલી ઝડપથી પૂરા કરે છે. ખાસ કરીને GE કંપની તરફથી સમયસર એન્જિન મળવા અને વર્ષ 2026 ના ઓગસ્ટ-સપ્ટેમ્બરથી તેજસ વિમાનોની ડિલિવરી શરૂ થવા પર બજારની નજર રહેશે. નવા ઓર્ડર્સનું સમયસર મળવું અને નફાકારકતા જાળવી રાખવી એ આ શેરના વધવા માટે સૌથી જરૂરી પરિબળો હશે.

7 / 7

સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલના વિદેશી નફા પર લાગશે લગામ, ડીઝલ અને જેટ ફ્યુઅલ પર મોટી રાહત આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">