AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગેરંટીડ કમાણી! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળશે વાર્ષિક ₹2.46 લાખનું વ્યાજ

જો તમે કોઈપણ પ્રકારના જોખમ વગર દર વર્ષે એક નિશ્ચિત અને મોટી આવક મેળવવા માંગો છો, તો પોસ્ટ ઓફિસની આ સરકારી યોજના તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. આ સ્કીમમાં રોકાણ કરવાથી ટેક્સ બેનિફિટની સાથે જબરદસ્ત વ્યાજ પણ મળે છે.

| Updated on: May 17, 2026 | 4:32 PM
Share
સરકાર દર ત્રણ મહિને નાની બચત યોજનાઓના વ્યાજ દરોની સમીક્ષા કરે છે. 2026ના ત્રિમાસિક ગાળા માટે, સરકારે માર્ચ 2026 માં મળેલી બેઠકમાં સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) સહિતની નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. આનો સીધો મતલબ એ છે કે રોકાણકારોને હજુ પણ 8.2 ટકાના દરે ધમાકેદાર વ્યાજ મળતું રહેશે, જે બજારના અન્ય સુરક્ષિત વિકલ્પો કરતાં ઘણું વધારે છે.

1 / 7
દર વર્ષે ₹2,46,000 ની કમાણી કેવી રીતે થશે?: આ યોજનાનો પાકતી મુદત (મેચ્યોરિટી) નો ગાળો 5 વર્ષનો છે, જેને જરૂરિયાત મુજબ આગળ 3 વર્ષ માટે લંબાવી શકાય છે. આ સ્કીમમાં કોઈ એક વ્યક્તિ મહત્તમ ₹30 લાખ સુધીનું રોકાણ કરી શકે છે. જો કોઈ વરિષ્ઠ નાગરિક આ યોજનામાં ₹30 લાખનું એકસાથે રોકાણ કરે છે, તો 8.2 ટકાના વ્યાજ દર મુજબ તેમને દર ત્રણ મહિને (તિમાહી આધારે) ₹61,500 નું વ્યાજ મળશે. આ હિસાબે વર્ષમાં ચાર વખત વ્યાજ ચૂકવવામાં આવતું હોવાથી, એક વર્ષની કુલ કમાણી ₹2,46,000 થશે. 5 વર્ષની મુદત પૂરી થાય ત્યાં સુધી આ કમાણી ચાલુ રહેશે.

2 / 7
રોકાણની મર્યાદા અને ખાતું ખોલવાના નિયમો: ન્યૂનતમ અને મહત્તમ મર્યાદા: આ સ્કીમમાં ઓછામાં ઓછું ₹1,000 થી રોકાણ શરૂ કરી શકાય છે, જ્યારે તમામ એસસીએસએસ (SCSS) ખાતાઓ મળીને મહત્તમ મર્યાદા ₹30 લાખની છે.

3 / 7
જોઇન્ટ એકાઉન્ટની સુવિધા: પતિ-પત્ની બંને સાથે મળીને જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકે છે. આ સ્થિતિમાં બંનેના અલગ-અલગ ખાતામાં પણ ₹30-30 લાખ સુધીનું રોકાણ થઈ શકે છે.

4 / 7
વધારાની રકમ પર નિયમ: જો કોઈ રોકાણકાર ભૂલથી નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ રકમ જમા કરાવશે, તો તે વધારાની રકમ તેને પરત કરી દેવાશે. આ વધારાની રકમ પર જમા તારીખથી પરત મળવાની તારીખ સુધી માત્ર સામાન્ય પોસ્ટ ઓફિસ બચત ખાતાનો જ વ્યાજ દર લાગુ પડશે.

5 / 7
ટેક્સનું ગણિત પણ સમજી લો: આ યોજના હેઠળ મળતું વ્યાજ સંપૂર્ણપણે ટેક્સને પાત્ર હોય છે. જોકે, વરિષ્ઠ નાગરિકો આવકવેરા કાયદાની કલમ 80TTB હેઠળ વાર્ષિક ₹50,000 સુધીના વ્યાજ પર ટેક્સ કપાત (ડિડક્શન) નો દાવો કરી શકે છે, જે તેમને મોટી રાહત આપે છે.

6 / 7
નિવૃત્તિ પછી નિયમિત આવક મેળવવા અને પોતાની મૂડીને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવા માટે સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ એ દેશનો સૌથી ભરોસાપાત્ર અને ફાયદાકારક સરકારી જુગાડ છે.

7 / 7

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. શેર ખરીદવા કે વેચવા સંબંધિત કોઈ પણ રોકાણ કરવા Tv9 ગુજરાતી પ્રોત્સાહન આપતું નથી.

મહિને માત્ર ₹2000 ની બચત અને નિવૃત્તિ સમયે મળશે ₹1.08 કરોડ, જાણો સરકારી ગેરંટીવાળો આ સુપર હિટ પ્લાન

Follow Us
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!

ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા

Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video

આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા

મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી

રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ

જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !

મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?

રાજ્યસભાની બેઠકો માટે 50થી વધુ નામોની યાદી દિલ્હી મોકલાઈ

સમગ્ર કેરળમાં આજથી બેસી ગયું નૈઋત્યનુ ચોમાસુ

g clip-path="url(#clip0_868_265)">