AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નકલી સોનાની ઓળખ કેવી રીતે કરશો ? ઘરે જ અસલી સોનું ચકાસવાની સરળ રીતો

સોનાના ભાવ સતત વધી રહ્યા હોવાથી બજારમાં નકલી અને ભેળસેળવાળું સોનું પણ વેચાઈ રહ્યું છે. ઘણા લોકો પિત્તળ કે તાંબાને સોનાની પોલિશ કરીને અસલી તરીકે વેચે છે. આવી છેતરપિંડીથી બચવા માટે અસલી સોનાની ઓળખ જાણવી ખૂબ જરૂરી છે.

| Updated on: May 17, 2026 | 11:09 AM
Share
ઘણા લોકો સોનાને સુરક્ષિત રોકાણ માને છે અને ખાસ પ્રસંગોએ સોનાના દાગીના ખરીદે છે. પરંતુ સોનાના વધતા ભાવ વચ્ચે બજારમાં ભેળસેળવાળું સોનું પણ વેચાઈ રહ્યું છે. યોગ્ય ઓળખ ન હોય તો લોકો પિત્તળ પર સોનાની પોલિશ કરેલા દાગીનાને અસલી સોનું સમજી ખરીદી લે છે.

1 / 5
નકલી સોનામાં અસલી સોનું બહુ ઓછું હોય છે અથવા હોતું જ નથી. ઘણી વખત પિત્તળ કે તાંબા પર સોનાની પાતળી પોલિશ કરીને તેને અસલી સોનું તરીકે વેચવામાં આવે છે. શરૂઆતમાં તે ચમકદાર લાગે છે, પરંતુ પછી તેની ચમક ઓછી થઈ જાય છે. તેથી અસલી અને નકલી સોનાની ઓળખ જાણવી જરૂરી છે.

2 / 5
ચુંબકથી સોનાની ઓળખ સરળ રીતે કરી શકાય છે. અસલી સોનું ચુંબક તરફ આકર્ષાતું નથી, કારણ કે તે ચુંબકીય ધાતુ નથી. જો દાગીના ચુંબક સાથે ચોંટે, તો તેમાં બીજી ધાતુ ભેળવેલી હોઈ શકે છે. જોકે, આ રીત માત્ર પ્રાથમિક તપાસ માટે ઉપયોગી માનવામાં આવે છે.

3 / 5
સોનાની તપાસ માટે તેને પાણીમાં નાખી જુઓ. જો રંગ છૂટે તો તે નકલી હોઈ શકે છે. બીજી રીતે, દાગીનાં પર ટૂથપેસ્ટ લગાવી સફેદ કપડાં પર ઘસો. જો કાળો રંગ દેખાય, તો તેમાં ભેળસેળ હોવાની શક્યતા છે. અસલી સોનાનો રંગ સામાન્ય રીતે નથી ઉતરતો.

4 / 5
સોનું ખરીદતી વખતે BIS હોલમાર્ક જરૂર તપાસવો જોઈએ. અસલી સોનામાં હોલમાર્ક સાથે કેરેટ અને શુદ્ધતા દર્શાવતો નંબર લખેલો હોય છે, જેમ કે 22 કેરેટ માટે 916  નંબર હોય છે.  નકલી સોનામાં કોઈ હોલમાર્ક હોતો નથી અથવા ગાયબ હોઈ શકે છે, તેથી વિશ્વસનીય ઝવેરી પાસેથી જ ખરીદી કરવી સારી. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)

5 / 5

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">