AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહિને માત્ર ₹2000 ની બચત અને નિવૃત્તિ સમયે મળશે ₹1.08 કરોડ, જાણો સરકારી ગેરંટીવાળો આ સુપર હિટ પ્લાન

શું તમે જાણો છો કે દર મહિને કરવામાં આવતી નજીવી બચત તમને ભવિષ્યમાં કરોડપતિ બનાવી શકે છે? કોઈ પણ પ્રકારના જોખમ વગર પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) માં રોકાણ કરીને કેવી રીતે મોટું ભંડોળ તૈયાર કરી શકાય છે અને ટેક્સ બચાવી શકાય છે.

| Updated on: May 16, 2026 | 4:01 PM
Share
બજારના ઉતાર-ચઢાવ વચ્ચે જ્યાં રોકાણકારો પોતાના પૈસા સુરક્ષિત રાખવા માટે ચિંતિત હોય છે, ત્યાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એક એવો મજબૂત વિકલ્પ છે જ્યાં રિટર્નની સંપૂર્ણ સરકારી ગેરંટી મળે છે. હાલના સમયમાં આ યોજના પર 7.1 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. સૌથી મોટી વાત એ છે કે જૂની ટેક્સ વ્યવસ્થા (Old Tax Regime) હેઠળ આમાં રોકાણ કરવા પર, મળતા વ્યાજ પર અને મેચ્યોરિટીની રકમ પર કોઈ ટેક્સ લાગતો નથી. એટલે કે કલમ 80સી હેઠળ તમે વાર્ષિક ₹1.5 લાખ સુધીની ટેક્સ બચત પણ કરી શકો છો. જોકે નવી ટેક્સ રિજીમમાં આ લાભ મળતો નથી.

1 / 11
ખાતું ક્યાં ખોલાવવું?: પીપીએફ ખાતું ખોલાવવું ખૂબ જ સરળ છે. તમે તમારી નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા સરકારી બેંકમાં જઈને આ ખાતું ખોલાવી શકો છો. આ સ્કીમમાં તમે વર્ષમાં ઓછામાં ઓછા ₹100 થી ₹500 થી પણ રોકાણની શરૂઆત કરી શકો છો.

2 / 11
ઉંમર પ્રમાણે સમજો આખો ફોર્મ્યુલા: કોને કેટલો ફાયદો થશે? જો તમે દર મહિને ₹2000 નું રોકાણ કરો છો, તો તમારી ઉંમર મુજબ નિવૃત્તિ (60 વર્ષની ઉંમરે) સમયે નીચે મુજબની રકમ મળશે:

3 / 11
45 વર્ષની ઉંમરે શરૂઆત: 15 વર્ષના ગાળામાં તમારું કુલ રોકાણ ₹3.60 લાખ થશે, જેના પર ₹2.90 લાખ વ્યાજ મળશે અને મેચ્યોરિટી સમયે કુલ ₹6.50 લાખ મળશે.

4 / 11
40 વર્ષની ઉંમરે શરૂઆત: 20 વર્ષ સુધી રોકાણ કરવા પર તમારું રોકાણ ₹4.80 લાખ થશે, વ્યાજ તરીકે ₹5.85 લાખ મળશે અને કુલ ₹10.65 લાખનું ફંડ તૈયાર થશે.

5 / 11
35 વર્ષની ઉંમરે શરૂઆત: 25 વર્ષના રોકાણ દરમિયાન ₹6 લાખના રોકાણ સામે ₹10.45 લાખનું વ્યાજ મળશે અને કુલ ₹16.49 લાખ પ્રાપ્ત થશે.

6 / 11
30 વર્ષની ઉંમરે શરૂઆત: 30 વર્ષ સુધી નિયમિત રોકાણ કરવાથી ₹7.20 લાખના રોકાણ સામે ₹17.52 લાખનો ફાયદો થશે અને કુલ ₹24.72 લાખ મળશે.

7 / 11
25 વર્ષની ઉંમરે શરૂઆત: 35 વર્ષ સુધી ખાતું ચલાવવાથી માત્ર ₹8.40 લાખના રોકાણ પર ₹27.91 લાખનું વ્યાજ મળશે અને કુલ ₹36.31 લાખ મેળવી શકાશે.

8 / 11
20 વર્ષની ઉંમરે શરૂઆત: 40 વર્ષના લાંબા ગાળાના રોકાણ પછી રોકાણકાર માત્ર ₹9.60 લાખ જમા કરશે, જેની સામે ₹43.05 લાખનું વ્યાજ મળીને કુલ ₹52.65 લાખનું મોટું ભંડોળ મળશે.

9 / 11
બાળકો માટેનો માસ્ટર પ્લાન: ₹1.08 કરોડ કેવી રીતે બનશે? વાલીઓ પોતાના સગીર બાળકો માટે પણ પીપીએફ ખાતું ખોલાવી શકે છે, જે બાળક 18 વર્ષનું થતાં સામાન્ય ખાતું બની જાય છે. જો કોઈ વાલી બાળકની 10 વર્ષની ઉંમરથી દર મહિને ₹2000 નું રોકાણ શરૂ કરે છે, તો 60 વર્ષની ઉંમરે તે બાળકને કુલ ₹1.08 કરોડ મળશે. આ લાંબા ગાળામાં માત્ર ₹12 લાખનું જ રોકાણ થશે, જ્યારે તેની સામે ₹96.12 લાખનો જંગી વ્યાજ લાભ મળશે.

10 / 11
લાંબા ગાળાના આયોજન અને નિવૃત્તિ પછી સુરક્ષિત જીવન જીવવા માટે પીપીએફ એ દેશી અને સૌથી ભરોસાપાત્ર જુગાડ છે, જે નાના રોકાણને પણ કરોડોના ભંડોળમાં ફેરવવાની ક્ષમતા ધરાવે છે.

11 / 11

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. શેર ખરીદવા કે વેચવા સંબંધિત કોઈ પણ રોકાણ કરવા Tv9 ગુજરાતી પ્રોત્સાહન આપતું નથી.

હવે દિહાડી મજૂરો અને નાના વેપારીઓ પણ મેળવશે પેન્શન: જાણો શું છે સરકારની નવી NPS સંચય યોજના

Follow Us
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા

મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ

અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ

આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ

રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ

VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો

સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video

નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ

વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું

તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો

g clip-path="url(#clip0_868_265)">