AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Six Batsmen Scored Fifties : એક જ મેચમાં 6 બેટ્સમેનોએ ફટકારી અડદી સદી, KKR vs GT મેચે બનાવ્યો અનોખો T20 રેકોર્ડ!

IPLમાં દરરોજ નવા રેકોર્ડ જોવા મળે છે. ગઈ કાલે (16મે ) કોલકાતા નાઈટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી મેચમાં પણ એક નવો રેકોર્ડ બન્યો છે. આ મેચમાં 6 બેટ્સમેનોએ 50થી વધુ રન માર્યા હતા અને T-20માં એક નવો ઈતિહાસ રચ્યો.

| Updated on: May 17, 2026 | 10:39 AM
Share
ત્રણ વખતના ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) વિજેતા કોલકાતા નાઈટ રાઇડર્સે શનિવારે (16 મે) કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે IPL 2026ની 60મી મેચમાં ગુજરાત ટાઇટન્સનો સામનો કર્યો હતો. જેમાં KKR 29 રનથી જીતી હતી.

1 / 6
આ મેચ દરમિયાન એક અનોખો રેકોર્ડ બન્યો. કોલકાતા નાઈટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી આ મેચ T20 ક્રિકેટના ઈતિહાસની પ્રથમ એવી મેચ બની જેમાં એક જ મેચમાં છ બેટ્સમેનોએ 50થી વધુ રન બનાવ્યા.

2 / 6
KKR માટે, ઓપનિંગ બેટ્સમેન ફિન એલને માત્ર 35 બોલમાં 93 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને અંગક્રિશ રઘુવંશી અને કેમેરોન ગ્રીન અનુક્રમે 82 અને 52 રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા.

3 / 6
જ્યારે બીજા ઈનિંગ્સમાં , ગુજરાત ટાઇટન્સ તરફથી શુભમન ગિલ, જોસ બટલર અને સાઈ સુદરસને અડધી સદી ફટકારી હતી. ગુજરાત ટાઇટન્સ તરફથી કેપ્ટન ગિલે 49 બોલમાં 85 રન બનાવીને સૌથી વધુ રન બનાવ્યા,

4 / 6
સાઈ સુદરસને 28 બોલમાં 53 રન બનાવીને નોટ આઉટ રહ્યો અને વિકેટકીપર જોસ બટલર 248 રનના ટાર્ગેટનો પીછો કરતા 35 બોલમાં 57 રન બનાવ્યા.

5 / 6
24 વર્ષીય ડાબોડી બેટ્સમેન સાઈ સુદર્શને શનિવારે (16મે) વિશ્વ ક્રિકેટમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી. તે T20 ક્રિકેટમાં 80 ઇનિંગ પહેલાં 3000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.

6 / 6

આ પણ વાંચો, IPL Playoff Race 2026 : IPLમાં કઈ ચાર ટીમો કરશે ક્વોલિફાય ? KKRની જીતથી પોઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર!

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">