AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FBI નું જેટ, 50 હજાર ડોલરનું સ્યુટ, ગુજરાતી મૂળના અને FBI ચીફ કાશ પટેલની ગર્લફ્રેન્ડને મળેલી લક્ઝરી ટ્રીટમેન્ટ વિવાદમાં!

ગુજરાતી મૂળના FBI ડિરેક્ટર કાશ પટેલ ફરી વિવાદમાં છે. તેમના પર ગર્લફ્રેન્ડને લક્ઝરી ટ્રીટમેન્ટ આપવા માટે FBIના ખાનગી જેટ અને $50,000ના સ્યુટ જેવા સંસાધનોના દુરુપયોગનો આરોપ છે.

| Updated on: May 17, 2026 | 6:51 PM
Share
ગુજરાતી મૂળના અને હાલના FBI ડિરેક્ટર Kash Patel ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે. તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે પોતાની ગર્લફ્રેન્ડને લક્ઝરી ટ્રીટમેન્ટ આપવા માટે FBIના સત્તાવાર સંસાધનોનો ઉપયોગ કર્યો હતો. અમેરિકન મીડિયા અહેવાલો મુજબ, પટેલે પોતાની ગર્લફ્રેન્ડ સાથે મ્યુઝિક કોન્સર્ટમાં હાજરી આપવા માટે FBIના ખાનગી જેટનો ઉપયોગ કર્યો હતો, જેને લઈને હવે રાજકીય અને વહીવટી સ્તરે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

1 / 5
ન્યૂ યોર્ક મીડિયાના અહેવાલ અનુસાર, 10 મે 2025ના રોજ કાશ પટેલ FBIના ગલ્ફસ્ટ્રીમ V જેટમાં વોશિંગ્ટનથી ફિલાડેલ્ફિયા ગયા હતા. આ પ્રવાસ દરમિયાન તેમની સાથે તેમની 27 વર્ષીય ગર્લફ્રેન્ડ એલેક્સિસ વિલ્કિન્સ પણ હાજર હતી. કહેવાય છે કે બંને મ્યુઝિક કોન્સર્ટમાં હાજરી આપવા માટે ગયા હતા અને એ જ રાત્રે વોશિંગ્ટન પરત ફર્યા હતા.

2 / 5
અહેવાલમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે દંપતીએ જ્યોર્જ સ્ટ્રેટ અને ક્રિસ સ્ટેપલટનના કોન્સર્ટનો આનંદ લગભગ 35 હજારથી 50 હજાર ડોલરની કિંમત ધરાવતા ખાનગી સ્યુટમાંથી લીધો હતો. આ દરમિયાન FBIના ફ્લાઇટ ક્રૂ અને સુરક્ષા કર્મચારીઓ રાત્રે મોડા સુધી ફરજ પર રહ્યા હતા અને તેમના માટે ઓવરટાઇમ પણ ચૂકવવામાં આવ્યો હતો.

3 / 5
કાશ પટેલે આ આરોપોને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. જોકે, આ ઘટના પછી ફરી એકવાર તેમના સત્તાવાર પ્રવાસો અને FBI સંસાધનોના ઉપયોગ અંગે ચર્ચા તેજ બની છે. અગાઉ પણ તેમની ઓફિશિયલ ટૂર દરમિયાન ગર્લફ્રેન્ડની હાજરીને લઈને સવાલો ઊઠ્યા હતા.

4 / 5
આ વિવાદ પહેલા પણ કાશ પટેલ પર્લ હાર્બર મેમોરિયલ નજીક થયેલી VIP સ્નોર્કલિંગ ટૂરને લઈને ટીકાનો સામનો કરી ચૂક્યા છે. જોકે FBIના પ્રવક્તા બેન વિલિયમસને આ આરોપોને નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે તે સંપૂર્ણ સત્તાવાર મુલાકાત હતી.

5 / 5

શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી વધશે? હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પે કર્યો

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">