AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup Breaking : નામિબિયામાં રાત્રે કોઈ ક્રિકેટ રમી શકતું નથી, કેપ્ટને ICC પર મોટો ઉઠાવ્યા સવાલ

T20 વર્લ્ડ કપમાં ભારતનો આગામી મુકાબલો નામિબિયા સામે છે. જોકે, વિરોધી ટીમનો કેપ્ટન ICC થી ખૂબ જ નારાજ છે. તેણે ટીમ ઈન્ડિયાને ફાયદો કરાવવાના ગંભીર આરોપો લગાવ્યા છે. જાણો કેમ.

T20 World Cup Breaking : નામિબિયામાં રાત્રે કોઈ ક્રિકેટ રમી શકતું નથી, કેપ્ટને ICC પર મોટો ઉઠાવ્યા સવાલ
Namibia captainImage Credit source: X
| Updated on: Feb 11, 2026 | 11:00 PM
Share

ભારત અને નામિબિયા T20 વર્લ્ડ કપ 2026 ની 18 મી મેચમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ પહેલા એક મોટો વિવાદ ઉભો થયો છે.  નામિબિયાના કેપ્ટન ગેરહાર્ડ ઇરાસ્મસે ICC પર ભારત સામેની મેચ પહેલા એક પણ રાત્રિ પ્રેક્ટિસ સેશનની મંજૂરી ન આપવા બદલ સવાલ ઉઠાવ્યા હતા. ઇરાસ્મસે એ હકીકત પર નારાજગી વ્યક્ત કરી હતી કે ભારતને ફ્લડલાઇટ હેઠળ બે પ્રેક્ટિસ સત્ર આપવામાં આવ્યા હતા, જ્યારે નામિબિયાએ ફક્ત દિવસ દરમિયાન પ્રેક્ટિસ કરી હતી.

ભારતને ફાયદો, નામિબિયા સાથે ચીટીંગ?

ઇરાસ્મસે ભારતને ફાયદો આપવાના ICC ના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા. તેણે કહ્યું, “આ મેચ પહેલા અમને ફ્લડલાઇટ્સ હેઠળ કોઈ પ્રેક્ટિસ સત્ર કેમ આપવામાં આવ્યા ન હતા? મને કારણ ખબર નથી. મારું માનવું છે કે ભારતને બે રાત્રિ પ્રેક્ટિસ સેશન આપવામાં આવ્યા હતા. તમે તેનો અર્થ તમારી ઇચ્છા મુજબ કરી શકો છો.

નામિબિયામાં નાઈટ મેચ રમી શકતા નથી

તમને એ જાણીને નવાઈ લાગશે કે નામિબિયાના ખેલાડીઓ પોતાના દેશમાં રાત્રે ક્રિકેટ રમી શકતા નથી. આનું મુખ્ય કારણ એ છે કે નામિબિયાના કોઈપણ સ્ટેડિયમમાં ફ્લડલાઇટ્સ નથી. આનો અર્થ એ છે કે નામિબિયાના ખેલાડીઓને ડે-નાઈટ મેચ રમવાનો કોઈ અનુભવ નથી, જેના કારણે ભારતમાં તેમના માટે રાત્રે રમવાનું વધુ મુશ્કેલ બને છે. નામિબિયાના ખેલાડીઓ ફક્ત દિવસે જ મેચ રમી શકે છે, અને હવે તેમને લાઇટ હેઠળ પ્રેક્ટિસ કરવાની તક પણ આપવામાં આવી નથી.

નામિબિયાના ખેલાડીઓ ઉત્સાહિત

નામિબિયાના કેપ્ટને કહ્યું છે કે તેમની ટીમ આ મેચમાં ખૂબ જ મજબૂત લડત આપશે. મેચ પહેલા નામિબિયાના ઓલરાઉન્ડર જોન ઈટને કહ્યું કે “ભારતમાં રમવું એ મોટી વાત છે, અને દબાણ ભારત પર રહેશે. પરંતુ ઘરઆંગણાના દર્શકો સામે ઘરઆંગણે રમવું પણ એક ફાયદો હશે. અમારે ગુમાવવા માટે કંઈ નથી. અમે અમારી પ્રતિભા અને શક્તિ દર્શાવવા માટે રમીશું.”

T20 WC Breaking : આ મેચ કેપ્ટનો માટે બની અભિશાપ, એક મેચ પહેલા થયો ઈજાગ્રસ્ત, બીજો પહેલા જ બોલે રીટાયર્ડ હર્ટ

Follow Us
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
g clip-path="url(#clip0_868_265)">