AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup Breaking : મેચના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાની વધી મુશ્કેલી, ઓપનર થયો ઈજાગ્રસ્ત, હવે કોણ કરશે ઓપનિંગ?

T20 વર્લ્ડ કપ 2026 શરૂ થાય તે પહેલા જ ટીમ ઈન્ડિયા તેના ખેલાડીઓની ફિટનેસને લઈને સતત પરેશાન છે. એક ખેલાડી ફિટ થઈ રહ્યો છે, તો બીજો બીમાર કે ઈજાગ્રસ્ત થઈ રહ્યો છે. આનાથી ટીમ મેનેજમેન્ટ મુશ્કેલ સ્થિતિમાં મુકાઈ ગયું છે. હવે વધુ એક સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે.

| Updated on: Feb 11, 2026 | 9:16 PM
Share
ખેલાડીઓની ફિટનેસ, બીમારી અને ઈજાને લઈને ટીમ ઈન્ડિયા પરેશાન છે. એક ખેલાડી ફિટ થાય છે, તો બીજો બીમાર કે ઈજાગ્રસ્ત થાય છે. હવે વધુ એક સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે.

1 / 5
બુમરાહ અને વોશિંગ્ટન ફિટ થયા છે, ત્યારે ઓપનર અભિષેક શર્મા બીમારી છે. હવે, અભિષેકનો ઓપનિંગ પાર્ટનર ઈશાન કિશન ઘાયલ થયો છે.

2 / 5
T20 વર્લ્ડ કપમાં નામિબિયા સામે મેચના એક દિવસ પહેલા જ ઓપનર ઇશાન કિશન ઈજાગ્રસ્ત થયો હતો. નેટમાં બેટિંગ પ્રેક્ટિસ કરતી વખતે બુમરાહનો પરફેક્ટ યોર્કર ઇશાનના ડાબા પગના અંગૂઠામાં વાગ્યો હતો.

3 / 5
ઇશાને પીડાથી ચીસો પાડી અને તરત જ પ્રેક્ટિસ બંધ કરી અને નેટ છોડીને ચાલ્યો ગયો. મેડીકલ ટીમે તેની તપાસ કરી હતી. રાહતના સમાચાર એ હતા કે ઈશાન થોડીવાર પછી નેટમાં બેટિંગ કરવા પાછો આવ્યો. જો કે  તે પીડાથી સંઘર્ષ કરી રહ્યો હતો.

4 / 5
જો ઈશાનની ઈજા ગંભીર હશે તો ટીમ ઈન્ડિયાને ઓપનિંગમાં સમસ્યા થશે. બીમાર અભિષેક શર્માના રમવાની શક્યતા ઓછી છે. એવામાં સંજુ સાથે કોણ ઓપન કરશે એ સમસ્યા છે. (PC: PTI/X)

5 / 5
Follow Us
ભાવનગરમાં હોટલ-રેસ્ટોરન્ટ માટે કલેક્ટરનો કડક આદેશ, કિચનમા CCTV ફરજિયાત

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, 40 લાખથી વધુ ભક્તો આવશે

અમદાવાદ: જૈન ગુરુના નામે ₹21.79 લાખની ઠગાઈ

મહેસાણામાં PM મોદીના બાળપણના મિત્રોએ વાગોળ્યા જૂના સંસ્મરણો

વડોદરા MS યુનિવર્સિટીની હોસ્ટેલના ભોજન સામે ફરી સવાલ

Breaking News : સુરતમાં 8 નકલી ડોક્ટરો ઝડપાયા

PM મોદીના 76મા જન્મદિવસે સૌરભ પટેલે યાદ કર્યો મહાત્મા મંદિરનો કિસ્સો

PM મોદીના શાસનકાળમાં મહિલા આરક્ષણ થઈને જ રહેશે, શંકા રાખવાની જરૂર નથી

25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો

PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video

g clip-path="url(#clip0_868_265)">