Tripti Dimri Photos: બ્લેક ગાઉનમાં તૃપ્તિ ડિમરીનો કિલર લુક, તસવીરો થઈ વાયરલ

નેશનલ ક્રશ બની ગયેલી તૃપ્તિ ડિમરી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે ઘણીવાર પોતાના લુક્સથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવતી જોવા મળે છે. તૃપ્તિ ડિમરીએ હાલમાં જ પોતાની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

| Updated on: Mar 18, 2024 | 6:06 PM
આ તસવીરોમાં તૃપ્તિ ડિમરી ડિઝાઈનર ઓફ શોલ્ડર બ્લેક અને ગ્રે રંગના ડીપ નેક ગાઉનમાં ખૂબ જ કિલર દેખાઈ રહી છે. (Image: Instagram)

1 / 5
તૃપ્તિ ડિમરીએ ગાઉન સાથે મેચિંગ બ્લેક કલરના ગ્લોવ્ઝ કૈરી કર્યા છે. (Image: Instagram)

2 / 5
આ તસવીરોમાં તૃપ્તિ ડિમરી કિલર સ્માઈલ સાથે આકર્ષક પોઝ આપતી જોવા મળે છે. (Image: Instagram)

3 / 5
તૃપ્તિ ડિમરીએ આ તસવીરોમાં કોઈપણ કેપ્શન વિના અને ફક્ત સંગીતના સિમ્બલસ સાથે શેર કરી છે. (Image: Instagram)

4 / 5
તૃપ્તિ ડિમરીએ ગ્લોસી મેકઅપ સાથે વાળને લાઈટ કર્લ્સમાં સ્ટાઈલ કર્યા છે. (Image: Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ

અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા

g clip-path="url(#clip0_868_265)">