Tara Sutaria Photos: તારા સુતારિયાના નવા લુક પર ફિદા થયા ફેન્સ, જુઓ તસવીર
Tara Sutariya Photoshoot: બોલિવુડ એક્ટ્રેસ તારા સુતારિયા (Tara Sutariya) હાલમાં પોતાના એક લેટેસ્ટ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. ફોટોમાં એક્ટ્રેસનો હોટ લુક જોવા મળ્યો છે. તારા સુતારિયા જલપરી બની છે.

બોલિવુડ એક્ટ્રેસ તારા સુતારિયા હાલમાં પોતાના એક લેટેસ્ટ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. ફોટોમાં એક્ટ્રેસનો હોટ લુક જોવા મળ્યો છે. તારા સુતારિયા જલપરી બની છે. ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. (Image Credit: Tara Sutaria)

આ તસવીરોમાં તારા એક જલપરી તરીકે જોવા મળી રહી છે. તારાએ જેવી તસવીરો શેર કરી કે તરત જ તેનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. (Image Credit: Tara Sutaria)

તારાને જલપરીના રૂપમાં જોઈને ફેન્સ તેના પરથી નજર હટાવી શકતા નથી. તારાના આ લુકને જોઈને ફેન્સ તેના પર ફિદા થઈ ગયા છે. (Image Credit: Tara Sutaria)

તારાના આ લેટેસ્ટ ફોટોશૂટના ફેન્સ વખાણ કરી રહ્યા છે. તારાના જલપરી લુકને કમ્પલીટ કરવા માટે મિરર વર્ક ટોપ પહેર્યું છે અને સુંદર વ્હાઈટ સ્કર્ટ પહેર્યું છે. લોન્ગ હેયર અને માથા પર તાજ પહેરીને તારા સુતરિયા એક મોટા શેલ પર બેઠી છે. (Image Credit: Tara Sutaria)

એક્ટ્રેસ તારા સુતારિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તારાની આ તસવીરો પર ફેન્સની સતત કોમેન્ટ્સ કરી રહ્યા છે. (Image Credit: Tara Sutaria)